બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 Virat Kohli fined 10 percent of match fees during rcb vs csk

IPL 2023 / Virat Kohli ને BCCI એ ફટકાર્યો દંડ: CSKની વિકેટ પડતાં જ ગુમાવ્યો હતો પિત્તો, કરી હતી ગાળાગાળી

Arohi

Last Updated: 09:19 AM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Virat Kohli Video: મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સી વાળી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટીમે સોમવારે રમાયેલા IPL 2023ના મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને 8 રનથી મ્હાત આપી છે. આ મેચ વખતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ મેદાન પર એવી હરકત કરી જેના કારણે તેમને દંડ ફટકારવામાં આવ્યો છે.

  • સોમવારે હતી CSK અને RCBની મેચ 
  • CSKએ 8 રનથી RCBને આપી મ્હાત 
  • વિરાટ કોહલીને ફટકારવામાં આવ્યો દંડ 

મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સી વાળી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે સોમવારે રમાયેલ IPL 2023ના મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 8 રનથી મ્હાત આપી છે. આ મેચ વખતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ મેદાન પર એવી હરકત કરી છે જેના કારણે ક્રિકેટ જગતમાં હડકંપ મચી ગયો છે. આ ઘટના બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી પર BCCIએ તરત મોટુ એક્શન લઈ લીધુ છે. 

મેદાન પર આવી હરકત કરી ફસાયો વિરાટ 
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી પર મેચ ફીસના 10% દંડ લગાવવામાં આવ્યો છે. મેચ વખતે વિરાટ કોહલીની એક હરકત તેમના પર ભારે પડી ગઈ. હકીકતે વિરાટ કોહલીએ ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેન શિવમ દુબેના આઉટ થયા બાદ આક્રામક અંદાજમાં સેલિબ્રેશન કરીને અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. 

હકીકતે ચેન્નાઈ સુપર કિંગ્સની ઈનિંગની 17મી ઓવમાં જ્યારે ત્રીજી ત્રીજા બોલ પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ફાસ્ટ બોલર વેન પોર્નેલે શિવમ દુબેને આઉટ કર્યા તો મેદાન પર ફિલ્ડિંગ કરી રહેલા RCBના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ અગ્રેસીવ રિએક્શન આપ્યું. 

BCCIએ તરત લીધુ એક્શન 
જ્યારે શિવમ દુબેની વિકેટ પડી તો વિરાટ કોહલી આક્રામક અંદાજમાં સેલિબ્રેટ કરતા જોવા મળ્યા. વિરાટ કોહલીએ સેલિબ્રેટ કરવા સમયે કંઈક એવું કહી દીધુ કે તેમના પર બીસીસીઆઈએ તરત એક્શન લઈ લીધુ. 

હકીકતે IPL મેચોમાં અપશબ્દોના ઉપયોગને લઈને BCCI હવે કડક થઈ ગઈ છે. શિવમ દુબેની વિકેટ પડી તો બાઉન્ડ્રી પર વિરાટ કોહલી સેલિબ્રેટ કરી રહ્યા હતા અને તેમના મોંઢામાંથી અપશબ્દ નિકળ્યા જેના પર બીસીસીઆઈની નજર પડી અને તેમણે તેના પર એક્શન પણ લીધુ. બીસીસીઆઈએ વિરાટ કોહલી પર એક્શન લેતા મેચ ફીના 10% દંડ ફટકાર્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ