બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / India vs West Indies: During 1st ODI captain Rohit Sharma scolded shardul

ક્રિકેટ / IND vs WI :રોહિત શર્માએ ચાલુ મેચમાં ગુમાવ્યો પિત્તો, સાથી ખેલાડી પર ગાળો બોલી અકળાઇ ગયો.!

Vaidehi

Last Updated: 08:01 PM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતે વેસ્ટઈંડીઝની સામે થયેલ પહેલી વનડેમાં વિજય તો મેળવ્યો પરંતુ એવું તો શું થયું કે કેપ્ટન રોહિત શર્માએ શાર્દૂલને મેદાનમાં ચાલુ મેચે જ ઠપકો આપ્યો.

  • Ind vs WI વનડેની પહેલી મેચમાં ભારતનો વિજય
  • શાર્દૂલની ભૂલનાં કારણે રોહિત શર્મા બગડ્યાં
  • મેદાનની વચ્ચોવચ આપ્યો ઠપકો

India vs West Indies: ભારતે વેસ્ટઈંડીઝની સામે થયેલ પહેલી વનડે મેચમાં 5 વિકેટથી જીત મેળવી. પ્રથમ બેટિંગ સિલેક્ટ કરીને WIએ ટીમ ઈન્ડિયાને 115 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેથી રોહિત શર્માની કેપ્ટનશીપવાળી ટીમે 163 રન 5 વિકેટનાં નુક્સાન પર બનાવ્યાં. રવિન્દ્ર જાડેજાએ 3 અને કુલદીપ યાદવે 4 વિકેટ લીધી હતી. પરંતુ મેચ દરમિયાન કેપ્ટન રોહિત શર્મા શાર્દૂલ પર ભડકી ઊઠ્યાં હતાં.

રોહિત રોષે ભરાયા
શાર્દૂલની ખરાબ ફીલ્ડિંગનાં કારણે WIનાં બેટ્સમેને 3 રન પૂર્ણ કર્યાં. હોપ એ સમયે 34 બોલ પર 31 રન બનાવી રહ્યાં હતાં. તેમણે કુલદીપની બોલ પર ડ્રાઈવ રમી. બોલ ફાસ્ટ નહોતી. ઠાકુરે બોલને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો. એવું લાગી રહ્યું હતું કે ટીમ 2 રનથી વધારે નહીં બનાવી શકે પરંતુ ઠાકુરની ખરાબ ફીલ્ડિંગનાં કારણે હોપે 3 રન બનાવી લીધાં. શાર્દૂલની આવી ફીલ્ડિંગને જોઈને રોહિત ક્રોધે ભરાયા અને મેદાનની વચ્ચોવચ ઠાકુરને ઠપકો આપ્યો.

બોલર શાર્દૂલ બેટિંગમાં પડ્યાં નબળાં
શાર્દૂલ ઈન્ડિયન લાઈન અપમાં સૌથી અનુભવી બોલર છે. તેમણે 3 ઓવરમાં એક વિકેટ લીધી હતી. તેમણે વેસ્ટઈંડીઝનાં સલામી બેટ્સમેન બ્રેંડન કિંગને 17 રન પર ક્લીન બોલ્ડ કરી દીધું. તેમને પહેલી વનડેમાં બેટિંગનો પણ મોકો આપવામાં આવ્યો પરંતુ તેઓ માત્ર 4 બોલનો જ સામનો કરી શક્યાં અને 1 રન બનાવીને આઉટ થઈ ગયાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ