બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / how black rice is beneficial for diabetic patients

તમારા કામનું / ભાત ખાવાનું બહુ મન થાય પણ ડાયાબિટીસ નડે છે? જમવામાં સામેલ કરો આ ખાસ રાઈસ, નહીં વધે શુગર

Premal

Last Updated: 01:01 PM, 12 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાયાબિટીસના દર્દીઓને ચોખાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે, કારણકે વ્હાઈટ ચોખામાં રહેલ સ્ટાર્ચયુક્ત કાર્બોહાઇડ્રેટ લોહીમાં ગ્લૂકોઝના સ્તરને ઝડપથી વધારી દે છે. પરંતુ બ્લેક રાઈસ આવુ કરતા નથી. મોટાભાગના લોકો આ વાતથી અજાણ છે કે બ્લેક રાઈસ ડાયાબિટીસના દર્દીઓ માટે વ્હાઈટ ચોખાની જગ્યાએ એક હેલ્ધી ઓપ્શન છે.

  • ચોખાની ક્રેવિંગને કરવી છે શાંત
  • તો થાળીમાં એડ કરો બ્લેક રાઈસ
  • વ્હાઈટ ચોખાની જગ્યાએ એક હેલ્ધી ઓપ્શન

બ્લેક ચોખાને તમારા ડેલી ડાયટમાં કરો સામેલ 

વ્હાઈટ ચોખામાં ભારે માત્રામાં કાર્બ્સ હોય છે. તેથી ડૉકટર ડાયાબિટીસના દર્દીઓને તેનાથી દૂર રહેવાનુ કહે છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમે દરરોજ ખાઈને પોતાની ક્રેવિંગ પણ શાંત કરી શકો છો અને સાથે-સાથે બ્લડ શુગર પણ કાબુમાં રાખી શકો છો. જો તમને ડાયાબિટીસ નથી તો પણ તેને વ્હાઈટ ચોખાની જગ્યાએ પોતાના ડેલી ડાયટમાં સામેલ કરી શકો છો.

ડાયાબિટીક દર્દીઓ માટે બ્લેક રાઈસ છે બેસ્ટ ઓપ્શન

હેલ્થ એક્સપર્ટસ મુજબ, જ્યારે સ્વાસ્થ્ય અને પોષણની વાત આવે છે તો ચોખાને વધુ હેલ્ધી માનવામાં આવતા નથી. ભારતીય ભોજનનો અભિન્ન ભાગ હોવા છતા ડાયાબિટીક દર્દીઓ વારંવાર તેનુ સેવન કરવાથી બચે છે. કારણકે તેમાં સ્ટાર્ચયુક્ત કાર્બોહાઈડ્રેટ હોય છે, જે ભોજન બાદ લોહીમાં ગ્લૂકોઝના સ્તરને અચાનક વધારી દે છે. પરંતુ બ્લેક રાઈસથી આવુ થતુ નથી.

મોટાભાગના લોકો આ વાતથી અજાણ 

મોટાભાગના લોકો આ વાતથી અજાણ છે કે ડાયાબિટીસના દર્દીઓ માટે બ્લેક રાઈસ એક હેલ્ધી ઓપ્શન છે. બ્લેક ચોખામાં પોષક તત્વ અને ચોકરની ગણી પરત હોય છે જ્યારે તેની બીજી બાજુ વ્હાઈટ ચોખા સ્ટાર્ચયુક્ત પરતોનુ રૂપ હોય છે, જેના કારણે વ્હાઈટ ચોખાની તુલનામાં બ્લેક રાઈસ વધારે શ્રેષ્ઠ છે.

બ્લડ શુગર કરે છે કાબુ

બ્લેક ચોખામાં ફાઈબર અને પ્રોટીન ખૂબ વધારે હોય છે. આ બ્લડ શુગર લેવલને કાબુમાં રાખવામાં મહત્વપૂર્ણ રીતે મદદ કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ