બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ખોરાક અને રેસીપી / આરોગ્ય / Eat these type of food during monsoon rain to maintain the energy level in your body

તમારા કામનું / ચોમાસામાં વારંવાર આવી રહ્યા છે ઝોકા, આ વસ્તુને અજમાવી જુઓ,શરીરમાં તોફાની એનર્જીનો થશે સંચાર

Vaidehi

Last Updated: 06:14 PM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોમાસા દરમિયાન ચોક્કસ પ્રકારનું ભોજન લેવાથી શરીરમાંથી આળસ દૂર થાય છે અને નવી ઊર્જા પેદા થાય છે જે તમને ખુશ રાખે છે.

  • ચોમાસા દરમિયાન સુસ્તી અનુભવવું સામાન્ય
  • આ ઋતુમાં ચોક્કસ પોષકતત્વોવાળું ભોજન લેવું
  • શરીરમાં એનર્જી જાળવી રાખવા માટે આ પ્રકારની ચીજોનું સેવન કરવું

આપણે જે પ્રકારનું ભોજન જમીએ છીએ તેની અસર આપણાં શરીરની સાથે સાથે આપણાં મગજ અને બોડીની એનર્જી પર પણ પડે છે. મોનસૂન દરમિયાન ચોક્કસપ્રકારનાં પોષકતત્વોવાળું ભોજન જમવાથી તમે એનર્જેટિક ફીલ કરી શકો છો. જરૂરી તત્વો શરીરને મળતાની સાથે જ તમારામાંથી આળસ દૂર થશે અને તમે આંતરિક ખુશીનો અનુભવ કરી શકશો.

મસાલા ચા
મસાલા ચામાં લવિંગ, એલચી, આદુ જેવી ચીજોનો ઉપયોગ થાય છે. આ તમામ તત્વો શરીરને પોષણ આપે છે અને બીમારીઓનો સામનો કરવા ઈમ્યૂનિટીને પણ મજબૂત બનાવે છે. આ સિવાય ચામાં રહેલ કેફીન તમને ફ્રેશ અનુભવ કરાવશે.

સૂપ
મોનસૂનમાં સૂપ પીવું ફાયદાકારક હોય છે. સૂપ ન માત્ર ટેસ્ટી હોય છે પરંતુ તે આપણાં શરીરમાં જરૂરી ફ્લૂએડ્સ અને ન્યૂટ્રિઅન્સ  ણ આપે છે જેનાથી આપણી એનર્જી લેવલ બૂસ્ટ થાય છે.

પ્રોબાયોટિક્સ
આપણી ઊર્જાનાં સ્તરનુ આપણી ગટ હેલ્થ પર અસર પડે છે. યોગ્ય ડાઈઝેશન અને મેટાબોલિઝમ આપણને દિવસભર સ્વસ્થ, ખુશ ને એક્ટિવ રાખવામાં મદદરૂપ બવે છે. તેથી મોનસૂનમાં થનારી ગેસ, એસિડિટી અને આંતરડા સંબંધિત સમસ્યાઓને દૂર રાખવામાં તમે તમારા ડાયટમાં યોગ્ય માત્રામાં પ્રોબાયોટિક્સ શામેલ કરી શકો છો. આથાવાળી ચીજો જેવી કે દહીં, ઈડલી તેમજ કોબીજ, ગરમ રાઈસ, સોયાબીન વગેરેમાં પ્રોબાયોટિક્સ હોય છે.

ખીચડી
દાળમાં પોષકતત્વો ભરપૂર માત્રામાં હોય છે. જો યોગ્ય માત્રામાં ભાતની સાથે આ દાળને લેવામાં આવેતો તે તમારા શરીરમાં ઊર્જા પેદા કરી શકે છે. દાળ અને ચોખાને એકસાથે ખાવાથી પોષણનો પાવરહાઉસ બને છે જે એનર્જી આપે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ