બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / chess world chess federation banned transgender players know why this happened

નિર્ણય / શતરંજ રમવા પર વર્લ્ડ ચેસ ફેડરેશને ટ્રાન્સજેન્ડર ખેલાડીઓ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો કેમ, આ રહ્યું કારણ

Manisha Jogi

Last Updated: 10:10 AM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વ ચેસની સર્વોચ્ચ સંસ્થા ફિડેએ લિંગ પરિવર્તન કરાવીને પુરુષ બનેલ ટ્રાન્સજેન્ડર ખેલાડીઓ પર મહિલા કોમ્પેટિશનમાં ભાગ લેવા પર પ્રતિબંધ મુકી દીધો છે.

  • વિશ્વ ચેસની સર્વોચ્ચ સંસ્થા ફિડેનો નિર્ણય
  • ટ્રાન્સજેન્ડર ખેલાડીઓને શતરંજ રમવા પર પ્રતિબંધ! 
  • મહિલા કોમ્પેટિશનમાં શામેલ થવા દેવામાં નહીં આવે

વિશ્વ ચેસની સર્વોચ્ચ સંસ્થા ફિડેએ લિંગ પરિવર્તન કરાવીને પુરુષ બનેલ ટ્રાન્સજેન્ડર ખેલાડીઓ પર મહિલા કોમ્પેટિશનમાં ભાગ લેવા પર પ્રતિબંધ મુકી દીધો છે. ફિડેએ જણાવ્યું છે કે, જ્યાં સુધી અધિકારીઓ લિંગ પરિવર્તનની સમીક્ષા ના કરે ત્યાં સુધી ટ્રાન્સજેન્ડર મહિલાઓને મહિલા કોમ્પેટિશનમાં શામેલ થવા દેવામાં નહીં આવે. 

ટ્રાન્સજેન્ડર અધિકારોના સમર્થકોએ આ નિર્ણયની ટીકા કરી છે. ફિડેએ જણાવ્યું છે કે, આ ખેલાડીઓને ટ્રાન્સજેન્ડરને માન્યતા આપવાના અનુરોધ મળી રહ્યા છે. આ કારણોસર ટ્રાન્સજેન્ડર મહિલાઓની કોમ્પેટિશનમાં ભાગીદારી વ્યક્તિગત મામલાના વિશ્લેષણ પર નિર્ભર રહેશે, જેમાં બે વર્ષનો સમય પણ લાગી શકે છે. 

લિંગ પરિવર્તનથી ખેલાડીની સ્થિતિ અને ભવિષ્યમાં કોમ્પેટિશનમાં ભાગ લેવાની પાત્રતા પર મહત્ત્વપૂર્ણ અસર થાય છે. આ કારણોસર પરિવર્તનનું કોઈ પ્રમાણ આપવામાં આવ્યું ત્યારે જ થી શકે છે. ફિડેએ જણાવ્યું છે કે, ‘જે પુરુષ લિંગ પરિવર્તન કરીને મહિલા બન્યા છે, તેમણે ફિડેના આગામી નિર્ણય સુધી રાહ જોવી પડશે. આ નિર્ણય ના આવે ત્યાં સુધી ફિડેની મહિલા કોમ્પેટિશનમાં ભાગ લેવાનો અધિકાર નહીં રહે.’

જો કોઈ મહિલા લિંગ પરિવર્તન કરીને પુરુષ બને તો તેના પણ તમામ ખિતાબ પરત લેવામાં આવશે. જો કોઈ ખેલાડી લિંગ પરિવર્તન કરીને પુરુષમાંથી મહિલા બને તો તેના તમામ ખિતાબ પહેલાની જેમ જ રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ