બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / accidentally man married to his cousin sister husband shocked after knowing truth

OMG / પત્નીની સચ્ચાઈ જાણી સદમાં આવી ગયો પતિ! DNA રિપોર્ટથી ઉડયાં કપલના હોશ, માં અને સાસુનું કનેક્શન નીકળ્યું

Bijal Vyas

Last Updated: 12:04 AM, 18 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક પતિએ મજાકમાં પત્નીનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો અને પછી જે હકીકત બહાર આવી તે જાણીને પતિના ઉડી ગયા હોંશ...જાણો એવુ તો શું આવ્યુ રિપોર્ટમાં...

  • મજાક મજાકમાં પતિએ કરાવ્યો પત્નીનો ડીએનએ રિપોર્ટ 
  • આ ટેસ્ટમાં સાસુ અને વહુ વચ્ચેના સંબંધોનું સત્ય પણ બહાર આવ્યું
  • વ્યક્તિ હકીકત જાણ્યા બાદ પણ તેના સંબંધને નિભાવવાની વાત કરી

સોશિયલ મીડિયા પર એક વ્યક્તિએ તેની પત્ની વિશે ચોંકાવનારી વાત શેર કરી છે. તેણે કહ્યું કે કેવી રીતે મજાકમાં મજાકમાં ડીએનએ(DNA) ટેસ્ટ કરાવ્યો ત્યારે તેને મોટો આંચકો લાગ્યો. તેને તેની પત્ની વિશે એવું સત્ય જાણવા મળ્યું કે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. એ માણસની પત્નીને પણ નવાઈ લાગી. હવે બંને પાસે આનો કોઈ જવાબ નથી. આવો જાણીએ શું છે મામલો...

મીડિયા રિપોર્ટ અનુસાર, આ ઘટના બ્રિટનના એક કપલ સાથે બની હતી. પતિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની આપવિતી શેર કરી હતી. તેમાં તેણે જણાવ્યું કે, કેવી રીતે ડીએનએ ટેસ્ટે તેની દુનિયા બદલી નાખી. આ ટેસ્ટમાં તેની પત્ની વિશે ચોંકાવનારું સત્ય તો સામે આવ્યું જ પરંતુ સાસુ અને વહુ વચ્ચેના સંબંધોનું સત્ય પણ બહાર આવ્યું.

પ્રેમી સાથે સ્કૂટી પર ફરી રહી હતી પત્ની, પાછળથી આવી ગયો પતિ, રસ્તા વચ્ચે  થયો હાઇવોલ્ટેજ ડ્રામા | husband caught wife with boyfriend

વ્યક્તિએ જણાવ્યું કે તેના પહેલા લગ્ન તૂટી ગયા હતા. તેણે જે બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યા તે પણ છૂટાછેડા લીધેલ છે. બંનેને તેમના પહેલા સંબંધથી બાળકો છે. તાજેતરમાં જ તે વ્યક્તિએ તેની પત્ની માટે ડીએનએ ટેસ્ટ કીટ ખરીદી અને ફેમિલી ટ્રી  જાણવાનો પ્રયત્ન કર્યો. ડીએનએ ટેસ્ટના રિઝલ્ટમાં જાણવા મળ્યું કે પુરુષની પત્ની તેની માસીની દિકરી બહેન છે. પત્નીની માતા અને તેની માતા દૂરના સંબંધમાં બહેનો હોવાનું બહાર આવ્યું.

કેવી રીતે થઇ ગરબડ?
સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં વ્યક્તિએ જણાવ્યું કે, પત્નીનો પરિવાર અને મારો પરિવાર એક જ વિસ્તારના છે. તેમની વચ્ચે પહેલેથી જ સંબંધ હતો. ડીએનએ ટેસ્ટનું પરિણામ આવ્યા બાદ જ્યારે પરિવારનો દોર શરૂ થયો ત્યારે એક પછી એક સંબંધો ખુલતા ગયા. ખરેખર, ડીએનએ રિપોર્ટમાં સામે આવ્યું છે કે વ્યક્તિની સાસુ અને માતાના ડીએનએ લગભગ સરખા છે. જ્યારે શોધખોળ કરી ત્યારે જાણવા મળ્યું કે તેની માતા અને સાસુ સાવકી બહેનો છે. આ દલીલ તેના આધારે આપવામાં આવ્યુ કારણ કે તેના નાના રંગીન મિજાજના માણસ હતા અને ઘણી સ્ત્રીઓ સાથે સંબંધ ધરાવતા હતા.

ગર્લફ્રેન્ડ સાથે હોટલમાં રોકાવા માટે પત્નીના આધાર કાર્ડનો ઉપયોગ કર્યો,  માસ્ટર પ્લાન કામ ન આવ્યો, ફૂટી ગયો ભાંડો | husband used aadhar card wife

જો કે, સત્ય જાણવા છતાં, પુરુષ અને તેની પત્નીએ સાથે રહેવાનું નક્કી કર્યુ છે. વ્યક્તિએ પોસ્ટમાં લખ્યું છે કે તે આ માહિતી પરિવારની બહારના અન્ય લોકો સાથે શેર નહીં કરે. યુઝર્સે પણ તેને આવું કરવાની સલાહ આપી હતી. એમ પણ કહ્યું કે તેમના સંબંધોમાં કંઈ ખોટું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ