બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / મનોરંજન / salman-khan-to-romance-deepika-padukone-in-kick-2

NULL / ઓનસ્ક્રીન રોમાન્સ કરશે સલમાન અને દીપિકા?

vtvAdmin

Last Updated: 05:14 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

મુંબઇ: હાલમાં બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણને ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરે ૧૦ વર્ષ થઈ ચુક્યા છે. દીપિકાએ પોતાની 10 વર્ષની કારકીર્દીમાં મોટાભાગે રણબીર કપૂર અને રણવીર સિંહ સાથે કામ કર્યું છે. પરંતુ તેણે આજ દિવસ સુધી ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા સ્ટાર પૈકીના એક ગણાતા સલમાન ખાન સાથે એકપણ ફિલ્મમાં કામ કર્યુ નથી. ત્યારે હવે સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ સલમાન ખાનની ફિલ્મ કિકની સિક્વલમાં દીપિકા અને સલમાન ખાન એકસાથે જોવા મળી શકે છે.

સૂત્રોનું માનીએ તો હવે એ દિવસ દૂર નથી કે જ્યારે ફિલ્મી પડદે સલમાન ખાન અને દીપિકા પાદુકોણની એકબીજા સાથે કામ કરવાની ઇચ્છા પુરી થશે. સુત્રોનું કહેવુ છે કે ફિલ્મ મેકર્સ કિકની સિક્વલ માટે કોઈ નવો ચહેરો લેવા માંગતા હતા. જેથી તેમણે ફિલ્મના પ્રથમ ભાગની હિરોઈન જેકલીનને હટાવી દીધી.

સાજિદ નડિયાદવાલાના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ કિક રીલીઝ થઈ ત્યારથી જ દર્શકો તેની સિક્વલની રાહ જોઈ રહ્યા છે. જોકે સિક્વલમાં લોકોને સલમાન ખાન અને જેકલીનની જોડીની જગ્યાએ સલમાન અને દીપિકાની જોડીજોવા મળી શકે છે. મહત્વનુ છે કે જેકલીન અને સલમાન આગામી સમયમાં રેસ-૩ ફિલ્મમાં રોમાન્સ કરતા જોવા મળી શકે છે.

સલમાન ખાન સાથે કિક-૨માં દીપિકાને લેવા પાછળ આ રેસ-૩ ફિલ્મ પણ જવાબદાર ગણવામાં આવી રહી છે. કારણકે રેસ-૩માં સલમાન અને દીપિકાના કેટલાક રોમાન્સ સીન પણ છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ