બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / Metro Bikini Girl Delhi: Rythm Chanana is going viral on instagram

PHOTOS / વાયરલ થતાં સોશિયલ મીડિયાની ચહેતી બની 'મેટ્રો બિકિની ગર્લ', લોકો ધડાધડ જોવા લાગ્યાં ઈન્સ્ટા વીડિયો

Vaidehi

Last Updated: 07:22 PM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bikini Girl: વાયરલ થયાં બાદ આ છોકરી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે.ઈંસ્ટાગ્રામ પર સતત આ એકાઉન્ટનાં ફોલોઅર વધી રહ્યાં છે.

  • મેટ્રો ગર્લ ઈંસ્ટાગ્રામ પર થઈ વાયરલ
  • ઉર્ફી જાવેદ સાથે લોકો કરી રહ્યાં છે સરખામણી
  • ઈન્ટરવ્યૂમાં કહ્યું હું એ જ કરીશ જે મારા મનમાં આવશે

દિલ્હી મેટ્રો ગર્લ તરીકે પ્રખ્યાત આ છોકરીનાં સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ વધી રહ્યાં છે. હાલમાં જ આ છોકરી દિલ્હી મેટ્રોમાં પોતાના કપડાને લીધે ચર્ચાનો વિષય બની હતી. રિધમ ચનાના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. આ છોકરીનાં ફોટો અને અનેક વીડિયો પર લોકો કમેન્ટ્સ કરી રહ્યાં છે. રિધમનાં 2 દિવસની અંદર ઈનસ્ટાગ્રામ ફોલોઅર્સ 2 ગણાં વધી ગયાં છે.

ધમકી મળી, પરંતુ તેની પણ ચિંતા નથી- રિધમ
છોકરીનું નામ રિધમ ચલાના છે અને આ છોકરી પંજાબનાં ફતેહગઢ સાહિબ શહેરની છે. હાલમાં તે દિલ્હીમાં રહે છે. વાયરલ થયાં બાદ તેણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે તે એક પારંપરિક પરિવારથી આવે છે. આ જ કારણ છે કે તેનાં ઓપન વિચારોને કારણે તેની તેના પરિવારજનો સાથે બનતી નથી. તેણે એવું પણ કહ્યું કે તેના પરિવારજનો તેનાથી ખુશ નથી. પડોસીઓ પણ તેમને ધમકાવે છે પરંતુ તેને કોઈની ચિંતા નથી અને તે પોતાના જીવનમાં આગળ વધી રહી છે. 

એ જ કરીશ જે મારું મન કહેશે- રિધમ
ઉર્ફી જાવેદ સાથે સરખામણી પર રિધમએ કહ્યું કે તે કોઈથી પ્રભાવિત નથી અને તે પોતાની મરજીનાં કપડાં પહેરવામાં માને છે. તેણે કહ્યું કે તે ઉર્ફીને ઓળખતી નથી. જો કે થોડા દિવસો પહેલાં એક મિત્રએ મને તેમનો ફોટો દેખાડ્યો હતો. પરંતુ એક દિવસ મેં નક્કી કર્યું કે હું એ જ કરીશ જે મારા મનમાં આવશે. દિલ્હી મેટ્રોમાં વાયરલ થવા પર તેણે કહ્યું કે હવે હું કેટલાય મહિનાઓથી આ જ રીતે ટ્રાવેલ કરી રહી છું. 

મોડલ બનવાનું સપનું...
રિપોર્ટ અનુસાર રિધમ ચનાના દિલ્હીની એક એક્ટિંગ સ્કૂલમાં કોર્સ કરી રહી છે. તેનું સપનું મોડેલ બનવાનું છે. અને તેના ઈંસ્ટાગ્રામ પેજ પર આવી જ બોલ્ડ ફોટોઝ જોવા મળી રહી છે. તેના એકાઉન્ટનું નામ  prettypastry11112222 છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ