બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / laborers trapped in silkyara tunnel accident have demanded oxygen in uttrakhand

ઉત્તરાખંડ / સિલક્યારા ટનલ દુર્ઘટના: ફસાયેલા શ્રમિકો સાથે વૉકી-ટૉકીથી થયો સંપર્ક, કહ્યું જીવતા રાખવા તાત્કાલિક ઑક્સીજન પહોંચાડો

Arohi

Last Updated: 08:36 AM, 13 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Silkyara Tunnel Accident: ઉત્તરકાશી સિલક્યારા ટનલ દુર્ઘટના બાદ ફસાયેલા લોકોને કાઢવા માટે રાહત-બચાવ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. ત્યાં જ ટનલમાં ફસાયેલા લોકોએ ઓક્સીજનની માંગ કરી છે.

  • સિલક્યારા ટનલ દુર્ઘટના
  • ફસાયેલા શ્રમિકો સાથે થયો સંપર્ક
  • ફસાયેલા લોકોએ ઓક્સીજનની કરી માંગ 

ઉત્તરકાશી યમુનોત્રી હાઈવે પર નિર્માણાધીન ટનલ દુર્ઘટના બાદ સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. ઉત્તરકાશી રિલ્ક્યારા ટનલમાં ઉત્તરાખંડ સહિત ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ, હિમાચલ, ઓડિશાના લગભગ 40 શ્રમિકો ફસાયેલા છે. ત્યાં જ સારી વાત એ છે કે આ ટનલમાં ફસાયેલા મજૂરો સાથે વાત થઈ ગઈ છે. 

ઘટના સ્થળ પર તૈનાત પીઆરડીના જવાન રણવીર સિંહ ચૌહાણે જણાવ્યું કે રેસ્ક્યૂ ઓપરેશન ઝડપથી કરવામાં આવી રહ્યું છે. કંપની દરેક સંભવ પ્રયત્ન કરી રહી છે. સાથે જ શાસન-પ્રશાસન પણ ઘટના સ્થળે છે. 

ટનલની અંદર ફસાયોલા લોકો સાથે થઈ વાત 
રણવીર સિંહ ચૌહાણે કહ્યું કે સેફ્ટી ડિપાર્ટમેન્ટ વાળાએ ટનલમાં ફસાયેલા લોકો સાથે વાત કરી છે. ટનલમાં ફસાયેલા લોકો સુધી અમારો અવાજ પહોંચી રહ્યો છે અને તે ભોજન પાણીની વસ્તુઓને હવે ન મોકલવા કહી રહ્યા છે. સાથે જ ટનલમાં ફસાયેલા લોકો ગરમી હોવાની વાત કહી રહ્યા છે.

હાલમાં ટનલમાં 205 મીટર પર કાર્ય ચાલી રહ્યું છે. ટનલમાં ફસાયેલા લોકો 270 મીટર પર છે. હજુ પણ ટનલને 65 મીટર ખોલવામાં આવી છે. જોઈએ ટનલને ખોલવામાં કેટલો સમય લાગે છે. ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ટનલમાં ફસાયેલા લોકો સુરક્ષિત હોય આજ કામના કરીએ છીએ. 

ટનલમાં ફસાયેલા લોકોએ કરી ઓક્સીજનની માંગ 
તેમણે કહ્યું કે પહેલા તો અમે આશા છોડી બેઠા હતા. અંદર ફસાયેલા લોકો સાથે સંપર્ક ન હતો થઈ શકતો અને બધા લોકો ઘભરાઈ ગયા હતા. રાત્રે 11 વાગ્યે ટનલમાં ફસાયેલા લોકો સાથે સંપર્ક થયો. 

અમે લખીને પણ મોકલ્યું હતું કે તમે અંદર કેટલા લોકો છે. તેમણે રિટર્નમાં આપ્યું. સાથે જ લખેલા કાગળ મળ્યા વિશે જણાવ્યું. સાથે જ કહ્યું કે જે ભોજન તમે મોકલ્યું તે મળી રહ્યું છે અને તે અમે ખાઈ લીધુ છે. સાથે જ કહ્યું તે તમે લોકો અમારી સુરક્ષા ઈચ્છતા હોવ તો સૌથી પહેલા ઓક્સીજન મોકલો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ