બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / google maps can help you to select best route and save your money on tolls

જાણવા જેવું / એક પણ રૂપિયો ટોલ-ટેક્સ આપ્યા વગર કરી શકાશે સફર! Google મેપ્સની મદદથી કરો હજારોની બચત

Dhruv

Last Updated: 04:06 PM, 6 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે ટોલ પર ભારે ટેક્સ ભરવાથી બચવા ઇચ્છો છો તો તમારી માટે Google Maps ખાસ ફીચર લઇને આવ્યું છે કે જે તમને વધારે મદદરૂપ થશે.

  • Google Maps કરાવશે હજારો રૂપિયાની બચત
  • નહીં જોવી પડે ટોલ પર રાહ
  • બિલકુલ સરળતાથી તમે જાણી શકશો તમારો સરળ રૂટ

જો તમે મુસાફરી દરમિયાન ટોલ પ્લાઝા પર ટેક્સ ભરીને કંટાળી ગયા છો અને તેનાથી તમે હવે બચવા ઇચ્છો છો અને હજારો રૂપિયા બચાવવા માંગો છો. તો હવે Google Maps તમારી માટે એક ખાસ ગિફ્ટ લઈને આવ્યું છે. આ સુવિધા તમને ખૂબ જ ઉપયોગી થશે અને તમને તે વધારે પસંદ પણ આવશે. તો જોઇશું કે આખરે શું છે આ ફીચર અને શું છે તેની ખાસિયત.

જણાવી દઈએ કે, ગૂગલ મેપ્સ ખૂબ જ મહત્વની અપડેટ લઇને આવ્યું છે, જેના કારણે તમે ટોલ પ્લાઝા પર જતા પહેલાં તેની પર ચૂકવવામાં આવેલ ટેક્સને ચેક કરી શકો છો અને નક્કી કરી શકો છો કે તમારે ત્યાંથી પસાર થવું છે કે નહીં. એ રીતે તમે ટોલના પૈસા બચાવી શકો છો. જો કે તમે વિચારી રહ્યાં છો કે તમે ટોલમાંથી પસાર નહીં થાઓ તો તમે ક્યાંથી પસાર થશો, તો તમને જણાવી દઇએ કે, તમે Google ને તમારો રૂટ બદલવા માટે કહી શકો છો કે જેથી કરીને તમે ટોલ લીધા વિના તમારા યોગ્ય સ્થાન સુધી પહોંચી શકો છો.

આ ફીચર એન્ડ્રોઇડ અને IOS બંને સ્માર્ટફોનમાં જોવા મળશે

તમને જણાવી દઇએ કે, આ ફીચર એન્ડ્રોઇડ અને IOS બંને સ્માર્ટફોનમાં જોવા મળશે. ભારતમાં તમે આ જ મહિનાથી આ ફીચરનો ઉપયોગ કરી શકશો અને ભારત એક માત્ર એવો દેશ છે કે જે અમેરિકા જાપાન અને ઇન્ડોનેશિયાની સાથે આ ફીચર હાંસલ કરનાર દેશ બન્યો છે. આ ફીચરથી ખરેખર યુઝર્સને રાહત મળશે અને તેઓને પોતાના મનપસંદ વધારે રૂટ પસંદ કરવામાં મદદ મળશે. આ ફીચરથી તમે વધારે બચત કરી શકશો અને પોતાના હિસાબથી ચાલી શકશો કે ટોલ આપવો કે નહીં અથવા તો પછી શું તમારો રૂટ બદલવો છે અને ગૂગલ તમારી મદદ કરશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ