બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Chardham Yatra 2023 dur to bed weather kedarnath yatra registration banned till 15 may

BIG NEWS / 'ચાર ધામ યાત્રા': આ તારીખ સુધી નહીં થઇ શકે રજિસ્ટ્રેશન, સતત હિમવર્ષાને લઇ સરકારે જાહેર કરી એડ્વાઇઝરી

Arohi

Last Updated: 10:42 AM, 9 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chardham Yatra:કેદારનાથ ધામની યાત્રા માટે 13 મે સુધી 1.45 લાખ યાત્રી રજીસ્ટ્રેશન કરાવી ચુક્યા છે. ત્યાં જ ધામમાં અત્યાર સુધી સૌથી વધારે 1.75 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે.

  • 13 મે સુધી 1.45 લાખ યાત્રીએ કરાવ્યું રજીસ્ટ્રેશન 
  • અત્યાર સુધી 1.75 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન
  • 15 મે સુધી રજીસ્ટ્રેશન પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ 

કેદારનાથ ધામની યાત્રા માટે રજીસ્ટ્રેશન પર હવે 15 મે સુધી રોક લગાવવામાં આવી છે. સંયુક્ત નિર્દેશક પર્યટન યોગેન્દ્ર ગંગવારે જણાવ્યું કે હવામાન વિભાગના પૂર્વાનુમાનને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

15 મે સુધી નવા રજીસ્ટ્રેશન પર રોક લગાવવામાં આવી છે. પરંતુ જે યાત્રી પહેલા રજીસ્ટ્રેશન કરાવી ચુક્યા છે તે યાત્રા કરી શકશે. જણાવી દઈએ કે 13 મે સુધી કેદારનાથ માટે 1.45 લાખ યાત્રી રજીસ્ટ્રેશન કરાવી ચુક્યા છે. 

કેદારનાથ ધામમાં 1.75 લાખ યાત્રી કરી ચુક્યા છે દર્શન 
ચારધામ યાત્રામાં અત્યાર સુધી દર્શન કરનાર તીર્થયાત્રીઓના આંકડા પાંચ લાખને પાર થઈ ચુક્યા છે. કેદારનાથ ધામમાં સૌથી વધારે 1.75 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. 

પર્યટન વિભાગની તરફથી જાહેર રિપોર્ટ અનુસાર 22 એપ્રિલથી 7 મે સુધી કેદારનાથ, બદરીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામમાં 505286 લાખથી વધારે યાત્રીઓએ દર્શન કર્યા છે. તેમાં કેદારનાથ ધામમાં 1.75 લાખ, બદરીનાથમાં 1,18,116, ગંગોત્રીમાં 1.13 લાખ, યમુનોત્રી મંદિરમાં એક લાખ શ્રદ્ધાળુ દર્શન કરી ચુક્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ