બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / A young man was injured when a ceiling fan fell in Rajasthans Nagaur district

રાજસ્થાન / ઘસઘસાટ ઉંધતા વરરાજા પર એકાએક પંખો ફરી વળ્યો, ગરદન કપાઈ જતા ઉહાપોહ, એક દિવસ પહેલા જ થયા હતા લગ્ન

Kishor

Last Updated: 10:58 PM, 10 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના નાગૌર જિલ્લામાં લગ્નના બીજા દિવસે યુવાન ઘરમા સૂતો હતો આ દરમિયાન ઉપરથી પાંખો ખાબકતા યુવાનનું ગળું કપાઈ ગયું હતું.

  • રાજસ્થાનના નાગૌર જિલ્લામાં ચોંકાવનારી ઘટના
  • સિલિંગ ફેન એકાએક યુવાનની માથે પડતા યુવાનનું ગળું કપાયુ
  •  26 જેટલા ટાંકા લેવાની આવી નોબત  

રાજસ્થાનના નાગૌર જિલ્લામાં મકરાણાના ગૌડાબાસમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યા સિલિંગ ફેન એકાએક યુવાનની માથે પડતા યુવાનનું ગળું કપાયુ હતું. જેને લઈને યુવાનને તાબડતોબ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યા ડોક્ટરોની કલાકોની મહેનત બાદ 26 જેટલા ટાંકા લગાવીને મહામહેનતે યુવકને ઉગારી લેવામાં આવ્યો હત. ખાસ વાત એ છે કે યુવાનના એક દિવસ પહેલા જ લગ્ન થયા હોવાનું સામે આવ્યું છે. 

A young man was injured when a ceiling fan fell in Rajasthans Nagaur district

એક દિવસ આગાઉ જ થયા હતા લગ્ન

આ મામલે પ્રાથમિક વિગત એવી છે કે માર્બલના વેપાર સાથે સંકળાયેલ ઇકરામના પુત્ર શેખ રમઝાન સિસોદિયા નામના 27 વર્ષીય યુવાનના લગ્ન 9 મેના રોજ અબ્દુલ સરાયના રહેવાસી પુત્રી મેહમૂદ આલમ સાથે થયા હતા. નિકાહની તમામ વિધિઓ પૂર્ણ થયા બાદ ભારે થાકને લઈને યુવાન પોતાના રૂમમાં સુવા ગયો હતો. આ દરમિયાન બપોરે 12 વાગ્યે યુવાનના રૂમમાં અવાજ સંભળાતા લોકો દોડી ગયા હતા. જ્યા દરવાજો ખોલીને જોતા ઇકરામ લોહીથી લથબથ હાલતમાં નજરે પડ્યો હતો.જેને લઈને પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. જેના હાથ અને ગરદનમાં મોટા ઘા હતા. તથા પલંગ પર પાંખો પડ્યો હતો.જેને લઈને યુવાનને હોસ્પિટલ પહોંચાડવાની નોબત આવી હતી.

26 જેટલા ટાંકા મારી યુવાને નવજીવન 
પંખાના પાંખિયાના ઘાને પગલે ઈકરામની ગરદનની નસો કપાઈ ગઈ હતી અને સ્થિતિ ક્રિટીકલ હતી. તો પરિસ્થિતિ પારકી ડોક્ટર દ્વારા તાત્કાલિક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને તૂટેલી નશોને જોડી 26 જેટલા ટાંકા મારી યુવાને નવજીવન આપવામાં આવ્યું હતું. બાદમાં આ મામલે જાણ થતા મકરાના પોલીસ મથકના હેડ કોસ્ટેબલ સહિતનો સ્ટાફ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. જ્યાં ઇકરામનું નિવેદન નોંધ અને તેમના ઘરે તપાસ હાથ ધરવા સહિતની કાર્યવાહી દિશામાં કાર્યવાહી આગળ ધપાવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ