બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / વિશ્વ / 34-years-later-the-rare-golden-egg-found

NULL / 34 વર્ષ બાદ મળ્યું દુર્લભ સોનાનું ઈંડુ 1983માં ઈંગ્લેન્ડમાં થયું હતું ગાયબ

vtvAdmin

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

વર્ષ 1983માં ગાયબ છયેલ વિશ્વનું દુર્લભ સોનાનું 13મું ઈંડુ આખરે મળી ગયું છે. ઉલ્લેખનીય છે કે 34 વર્ષ પહેલા જે દંપતિએ આ ઈંડુ ગાયબ કર્યું હતું તેમણે આ ઈંડુ વેંચી દીધુ. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ દુર્લભ ઈંડાને લગભગ 20 હજાર પાઉન્ડ (16 64 440 રૂપિયા)માં વેંચી દેવાયું છે. ઉલ્લેખનીય છે કે 1983માં આ ઈંડાને પ્રદર્શનમાંથી ગાયબ કરી દેવામાં આવ્યું હતું. લગભગ 250 ગ્રામના આ ઈંડાને શોધવા માટે પુરા બ્રિટનમાં હજારો લોકોની પૂછતાછ કરવામાં આવી હતી. પરંતુ સરકાર તે સમયે ઈંડાની શોધ કરી શકી ન હતી. જોકે હવે આ ઈંડુ મળી ગયું છે. 

જોકે ઈંડાની સત્યતાને લઈ હજુ અધિકારીક રીતે નિવેદન જાહેર નથી કરવામાં આવ્યું. કહેવામાં આવી રહ્યું છે કે કદાચ આ ઈંડુ તે નથી જે 34 વર્ષ પહેલા ખોવાયું હતું. તમને જણાવી દઈએ કે આ એ 13મું દુર્લભ સોનાનું ઈંડુ છે જેને કેડબરી દ્વારા તૈયાર કરાવવામાં આવ્યું હતું. અસલમાં કંપનીએ ઈંડા પોતાના વેપારીઓને સન્માનિત કરવા માટે બનાવવામાં આવ્યા હતા. આના માટે કંપની ડ્રો સિસ્ટમ રાખતી હતી જેમાં જે વેપારીનું નામ આવે તેને આ ઈંડુ આપવામાં આવતું હતું. બીજી બાજુ આ ઈંડુ બનાવનાર જૂલરે કહ્યું કે ઈંડાની લંબાઈ લગભગ ત્રણ ઈંચ છે. જેનું વજન 323.6 ગ્રામ છે.   

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ