બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / Tech & Auto / ટેક અને ઓટો / હવે 4G-5G ભૂલી જજો! લોન્ચ કરાઇ વિશ્વની પ્રથમ 6G ડિવાઇસ, મળશે 20 ગણી ઇન્ટરનેટ સ્પીડ

ટેક્નોલોજી / હવે 4G-5G ભૂલી જજો! લોન્ચ કરાઇ વિશ્વની પ્રથમ 6G ડિવાઇસ, મળશે 20 ગણી ઇન્ટરનેટ સ્પીડ

Last Updated: 11:08 AM, 8 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World First 6G Device: જાપાનમાં દુનિયાના પહેલા 6G ડિવાઈસના પ્રોટોટાઈપ પરથી પડદો ઉઠી ગયો છે. અહીં 6G ડિવાઈસ પર 5Gની તુલનામાં 20 ગણું વધારે ફાસ્ટ ઈન્ટરનેટ સ્પીડનો એકસપીરિયન્સ મળી રહ્યો છે. આ ડિવાઈસે 100Gbps સુધીની સ્પીડ બતાવી છે જે ખૂબ જ ફાસ્ટ છે.

5G સ્પીડનો એક્સપીરિયન્સ ઘણા લોકો લઈ ચુક્યા છે. જ્યાં યુઝર્સને એક હાઈ સ્પીડ ઈન્ટરનેટ મળે છે. હવે દુનિયાના પહેલા 6G ડિવાઈસનું પ્રોટોટાઈપ સામે આવી ગયું છે. 100 Gigabits(GB) પ્રતિ સેન્ડરની સ્પીડથી ડેટા ટ્રાન્સમિટ કરી શકે છે. આ 300 ફૂટથી વધારેનો એરિયા કવર કરી શકે છે. આ હાલની 5G ટેક્નોલોજીની તુલનામાં 20 ઘણું વધારે ફાસ્ટ છે. આ ઘણા લોકો માટે ખૂબ જ યુઝફૂલ સાબિત થઈ શકે છે. આ ડિવાઈસ સ્માર્ટફોન નથી.

5g-network-speed-in-2022.jpg

જાપાનની કંપનીઓએ પાર્ટનરશિપમાં બનાવ્યુ ડિવાઈસ

આ 6G ડિવાઈસને જાપાનમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ ડિવાઈસને અમુક કંપનીઓએ પાર્ટનરશિપમાં બનાવ્યું છે. તેમાં DOCOMO, NTT કોર્પોરેશન, NEC કોર્પોરશન અને Fujitsuના નામ શામેલ છે.

11 એપ્રિલે કર્યું હતું સફળ પરીક્ષણ

રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે 11 એપ્રિલે આ ડિવાઈસનું સફળ પરીક્ષણ પુરૂ કરવામાં આવ્યું છે. કંપનીઓએ ખુલાસો કર્યો કે આ પ્રોટોટાઈપ ડિવાઈસ 100Gbpsની સ્પીડ પર પહોંચી શકે છે. આ ટેસ્ટ 328 ફૂટ દૂર પર દેખાતા ડિવાઈસની સાથે ટેસ્ટ કરીને જોવામાં આવ્યો અને સ્પીડ પણ ચેક કરવામાં આવી.

5G1.jpg

વધુ વાંચો: મુંબઇના ટ્રાફિકથી બચવા કાર્તિક આર્યને માણી મેટ્રોની સફર, ફેન્સ સાથે સેલ્ફી લેતા નજરે પડ્યો

6Gનું હાલ સિંગલ ડિવાઈસ પર ટેસ્ટિંગ

6G પરીક્ષણ સિંગલ ડિવાઈસ પર ટેસ્ટ કરવામાં આવ્યું છે. તેમાં હાલ કોમર્શિયલ રીતે ટેસ્ટ નથી કરવામાં આવ્યું. 5G પર થિયોરિટિકલી મેક્સિમમ સ્પીડ 100Gbpsની મળી શકે છે. જોકે અસલ દુનિયામાં આ સ્પીડ ઓછી જ રહે છે. અમેરિકામાં T-Mobile યુઝર્સને સરેરાશ 200 Megabits Per Second(Mbps)ની સ્પીડ મળે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ