બ્રેકિંગ ન્યુઝ

logo
logo

#IPL2024Final: ફાઈનલ મેચમાં SRHએ જીત્યો ટોસ, KKR સામે પહેલા કરશે બેટિંગ

logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

VTV / ગુજરાત / વડોદરા / Vadodara Karelibagh area Water wastage due to valve leakage near water tank

VIDEO / વડોદરા: કારેલીબાગ વિસ્તારમાં પાણીની ટાંકી પાસે વાલ્વ લીકેજ થતા પાણીનો બગાડ, જુઓ વીડિયો

Dinesh

Last Updated: 08:30 PM, 24 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara News: વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં પાણીની ટાંકી પાસે વાલ્વ લીકેજ થતા હજારો લીટર પાણી ગટરમાં વહી રહ્યું છે.

વડોદરામાં એક તરફ પાણીનો કાપ છે તો બીજી બાજુ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. કારેલીબાગ વિસ્તારમાં પાણીની ટાંકી પાસે હજારો લીટર પાણી ગટરમાં વહી રહ્યું છે. ટાંકીના વાલ્વમાં ભંગાણ સર્જાતા છેલ્લા પાંચ દિવસથી પાણીનો ખુલ્લેઆમ વેડફાટ થઈ રહ્યું છે. 

વાંચવા જેવું: VIDEO : નીતિન ગડકરી મંચ પર બેભાન બનીને ઢળી પડતાં અફરાતફરી, માંડ બચ્યાં, જુઓ વીડિયો

સ્થાનિકોની રજૂઆત બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં 
સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે કે, વાલ્વનું કામ નબળું હોવાથી પાણી લિંકજના પ્રશ્નો ઉદભવે છે. વધુમાં કહ્યું કે, રજૂઆત બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ કઈ પણ કાર્યવાહી કરતું નથી અને આમ ભર ઉનાળે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. તાત્કાલિક વાલ્વનું રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ પણ સ્થાનિકોએ કરી છે.  

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara news Vadodara water Wastage Valve leakage Water wastage વડોદરામાં પાણીનો વેડફાટ vadodara news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ