બ્રેકિંગ ન્યુઝ

logo
logo

#IPL2024Final: દશેરા દિવસે જ ઘોડા ના દોડ્યા! SRH 113 રનમાં ઓલઆઉટ

logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

VTV / ગુજરાત / વડોદરા / Ice-cream, edible oil, cheese, milk and drinking water found contaminated, food adulteration of well-known hotel

વડોદરા / આઇસક્રીમ, ખાદ્યતેલ, પનીર, દૂધ અને પીવાનું પાણી અશુદ્ધ મળ્યું, જાણીતી હોટેલના ખોરાકમાં ભેળસેળ

Vishal Dave

Last Updated: 06:23 PM, 22 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીઝા હટ, સંગમ હોટેલ, ન્યુ અલકાપુરી હોટ્લમાંથી લીધેલા ખાદ્ય નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ હોવાનું એટલે કે નક્કી કરેલી ગુણવત્તાથી ઉતરતા હોવાનું સામે આવ્યું હતું

સંસ્કારી નગરી વડોદરાના ખાવાના શોખીનો માટે ચોંકાવનારા સમાચાર છે..  જેમાં હોટલમાં મળતા ભોજનમાં  ભેળસેળ સામે આવી છે..  

મ્યુનિસિપલ કમિશ્નરની સુચના મુજબ ચેકિંગ 

મ્યુનિસિપલ કમિશ્નરની સુચના મુજબ શાખાના ફૂડ સેફ્ટી ઈન્સ્પેકટરોએ ખાણી-પીણીની જગ્યાઓ પર  ચેકિંગ હાથ ધર્યુ હતું..જે અંતર્ગત પીઝા હટ, સંગમ હોટેલ, ન્યુ અલકાપુરી હોટ્લમાંથી લીધેલા ખાદ્ય નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ હોવાનું એટલે કે નક્કી કરેલી ગુણવત્તાથી ઉતરતા હોવાનું સામે આવ્યું હતું.. એટલું જ નહીં શહેરમાં આઇસ્ક્રીમ, ખાદ્ય તેલ, પનીર, દૂધ અને પીવાનું પાણી પણ અશુદ્ધ જોવા મળ્યુ હતું.. 

 8 નમુનાઓ સબ-સ્ટાન્ડર્ડ

સઘન ઇન્સ્પેકશનની કામગીરી દરમ્યાન લેવામાં આવેલા નમુનાઓમાં 8 નમુનાઓ સબ-સ્ટાન્ડર્ડ આવેલા છે. જે વેપારીઓ સામે ફુડ સેફટી એન્ડ એકટ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

મહત્વપૂર્ણ છે કે અગાઉ પાલિકામાં મળેલી સંકલનની બેઠકમાં ધારાસભ્ય દ્વારા રજૂઆત કરાઈ હતી  ધારાસભ્ય દ્વારા મસાલા, દૂધ, ઘી, પનીર, તેલમાં ભેળસેળને લઇને ફરીયાદ કરી હતી. 

આ પણ વાંચોઃ બેફામ ડ્રાઈવિંગ કરનારા ચેતજો, એક્સિડન્ટ કરશો તો પોલીસ કરશે કડક કાર્યવાહી

જાહેર જનતાનાં આરોગ્યના હિતમાં  મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણાની સુચનાં મુજબ અધિક આરોગ્ય અમલદાર ડો. મુકેશ વૈદ્યના માર્ગદર્શન હેઠળ ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા આ  ચેકિંગ હાથ ધરાયું હતું


VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Municipal Commissioner PIzza hut Sangam Hotel  baroda checking food safety inspectors] vadodra Checking
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ