બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Technology / you-do-not-do-this-work-on-the-internet

NULL / જો તમે Internet વાપરતા હોવ તો આ જરૂર વાંચો

Published By: vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

સસ્તા ઈન્ટરનેટ પ્લાન આવતાની સાથે જ લોકોને ઈન્ટરનેટનું ઘેલું લાગ્યું છે. ઈન્ટરનેટ જેટલું ફાયદાકારક છે તેટલું જ નુકશાન કરતા પણ છે. કેટલાક લોકો ઈન્ટરનેટ પર પોર્ન જોવાનું પસંદ કરતા હોય છે પરંતુ આ બાબત તેમના અંગત જીવનમાં પણ ઘણે-ખરે અંશે નુકશાન કારક સાબિત થાય છે.

ઈન્ટરનેટ પર  પોર્ન જોનારની સંખ્યા બહુ મોટી છે પરંતુ આ ખરાબ આદત માનસિક રીતે ઘણી નુકસાનકારક સાબિત થાય છે. ઈન્ટરનેટ પર પોર્ન ફિલ્મ અને કલીપ જોનારાઓને 2 પ્રકારના નુકશાન થવાની સંભાવના વધુ રહેલી હોય છે.

- જે લોકો ઈન્ટરનેટ પર પોર્ન ફિલ્મો કે કલીપ જોતા હોય છે તે લોકોને મોટું નુકશાન થવાની સંભાવના વધી જાય છે. 

- આવી ખરાબ હરકત કરવાની અસર જોનારના માનસ પર પડે છે. 

- ડોક્ટરના જણાવ્યા મુજબ ઈન્ટરનેટ પર ખરાબ ફિલ્મો જોનારને આ ફિલ્મો જોવાની આદત પડી જાય છે અને તે માનમ પર ખરાબ અસર થાય છે.

- ઈન્ટરનેટ પર ઓનલાઇન પોર્ન કલીપ જોનારને ક્યારેક પોતાના મોબાઈલમાં રહેલી કેટલીક અંગત ચીજો જાહેર થવાની શક્યતા વધી જાય છે.

- આજના જમાનામાં હેકર્સની સંખ્યા વધી ગઈ છે ત્યારે આવી રીતે પોર્ન વેબસાઈટ પર જઈને પોર્ન જોનારાને ક્યારેક બ્લેકમેઇલ કરતા ઈ-મેઈલ પણ મળી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ