બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Technology / you-can-do-many-amazing-work-with-mobile-volume-button

NULL / ફોનના Volume બટનથી કરી શકો છો આ કામ તમને ખબર પણ નહીં હોય

vtvAdmin

Last Updated: 05:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

મોબાઇલના Volume બટનથી તમે ફોનનો અવાજ ઓછો કરવા અને વધારવાની સાથે એવા કામ પણ કરી શકો છો જે માટે તમને ખબર નહીં હોય. તમે આ બટન ફોનની બ્રાઇટનેસ વધારવા ફ્લેશ લાઇટ ચાલૂ કરવા સાઉન્ડ પ્લે અને પોઝ સ્ક્રીનને ટર્ન ઓફ જેવા 15 થી 16 કામ કરી શકો છો. એના માટે તમારે ગૂગલ પ્લે સ્ટોલથી એક ફ્રી એપ ડાઉનલોડ કરવી પડશે જેનું નામ છે Button Mapper. આનો ઉપયોગ કરવો સરળ છે. અહીંયા અમે એનો યૂઝ કરવાની પૂરી રીત જણાવી રહ્યા છીએ. 

એપ ઇન્સ્ટોલ કર્યા બાદ બે થી ત્રણ પરમિશન માંગવામાં આવશે. એને ALLOW કરીને એપને ઓપન કરો.

હવે Accesibility ને ઓન કરવી પડશે. go પર ટેપ કરો અને સેટિંગ્સમાં જઇને Accesibility ઓન કરી દો.

હવે volume up volume down વિકલ્પમાંથી એક પર ટેપ કરીને સિલેક્ટ કરો. જે પણ વિકલ્પ સિલેક્ટ કરશો ત્યારબાદ એનાથી જ કામ કરી શકશો.  

હવે કસ્ટમાઇઝ ઓપ્શનને ઓન કરી દો. નીચે જોવા મળતું single tap double tap long press ત્રણ વિકલ્પ જોવા મળશે. 

કોઇ પણ એક વિકલ્પને પસંદ કરીને ટેપ કરો. ટેપ કરતાં જ લિસ્ટ ઓપન થશે. એમાંથી તમે Volume બટનથી જે કામ કરવા ઇચ્છો છો એને સિલેક્ટ કરી લો. 

જો તમે ફ્લેશલાઇટ સિલેક્ટ કરી છે તો તો તમે જેવો વોલ્યૂમનું બટન દબાવશો તો લાઇટ ચાલુ થઇ જશે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ