બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Technology / you-can-add-in-whatsapp-group-without-admin-permission-trick

NULL / કોઇ પણ whatsapp ગ્રુપમાં થઇ શકો છો એડ નહીં પડે એડમિનની જરૂરીયાત

vtvAdmin

Last Updated: 05:14 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

અહીંયા અમે તમને એવી ટ્રિક કહેવા જઇ રહ્યા છીએ જેની મદદથી તમે કોઇ પણ ગ્રુપમાં જાતે જ એડ થઇ શકો છો એના માટે તમારે ગ્રુપ એડમિનની જરૂર પડશે નહીં. એના માટે કોઇ એપ્લીકેશન પણ ઇન્સ્ટોલ કરવાની નથી. 2 મિનીટની સરળ પ્રોસેસથી તમે આવું કરી શકો છો. આ 3 સ્ટેપની પ્રોસેસ છે. એના માટે સૌથી પહેલા તમારા whatsapp ને અપડેટ કરી લો. 

સામાન્ય રીતે કોઇ પણ ગ્રુપમાં એડ થવા માટે એડમિનની જરૂર હોય છે. ગ્રુપ એડમિન જ ગ્રુપમાં કોઇને પણ એડ કરી શકે છે. 

- તમારા ફોનમાં ફેસબુક એપને ખોલો અને સર્ચમાં Whatsapp group links નાંખીને સર્ચ કરો. હવે તમારી સામે ઘણા બધા ગ્રુપના નામ જોવા મળશે. એની પર ટેપ કરો. 

- અહીં તમને whatsapp group ની Links મળશે. જે પણ ગ્રુપ તમને પસંદ આવે એની લિંક પર ટેપ કરી દો. અહીંયા ઘણા બધા ઇન્ટ્રેસ્ટના ગ્રુપ મળી જશે. 

- ટેપ કરતાં જ ગ્રુપ ઓપન થશે. અહીંયા તમને join group પર ટેપ કરવાનું છે. આવું કરતાં જ તમે ગ્રુપમાં એડ થઇ જશો. એડ થયા બાદ તમારી મરજીથી Exit પણ થઇ શકો છો. કેટલાક ગ્રુપ ફુલ થઇ ગયા છે એવો મેસેજ પણ તમને અહીંયા મળશે. એમાં તમે એડ થઇ શકશો નહીં. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ