બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Xiaomi લાવશે પાવરફુલ સ્માર્ટફોન, ભારતમાં ફર્સ્ટ ટાઈમ લોન્ચ થશે આ સીરીઝ

ટેક / Xiaomi લાવશે પાવરફુલ સ્માર્ટફોન, ભારતમાં ફર્સ્ટ ટાઈમ લોન્ચ થશે આ સીરીઝ

Nirav Kumar

Last Updated: 12:59 PM, 11 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Xiaomi ની Redmi Turbo સીરીઝ ભારતમાં લોન્ચ થશે. આગાઉ આ સ્માર્ટફોન ચાઈનામાં લોન્ચ થઇ ગયો છે હવે 16 જૂને ભારતમાં લોન્ચ થશે. ચાલો તેના અમુક સ્પેસિફિકેશન વિષે જાણીએ.

Xiaomi ની Redmi બ્રાન્ડ ભારતમાં એક નવો સ્માર્ટફોન Redmi Turbo 5 લોન્ચ કરશે. આ હેન્ડસેટ 16 જૂને ભારતમાં લોન્ચ થશે. આ પહેલી વાર છે જ્યારે Xiaomi એ ભારતમાં Turbo સીરીઝનો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. પહેલા આ સીરીઝ ચાઈનામાં લોન્ચ કરવામાં આવી હતી. ઓફીશીયલ લોન્ચ પહેલા હેન્ડસેટના સ્પેસિફિકેશન જાહેર કરવામાં આવ્યા છે. ઓફીશીયલ પોર્ટલ પર એક પેજ બનાવવામાં આવ્યું છે, જેમાં અમુક સ્પેસિફિકેશન જાહેર કરવામાં આવ્યા છે.

  • આ એક પર્ફોમન્સ ફોક્સ્ડ સ્માર્ટફોન

Redmi Turbo 5 એક પર્ફોમન્સ ફોક્સ્ડ સ્માર્ટફોન હશે. જેમાં ડિસ્પ્લેથી લઈને બેટરી અને પ્રોસેસર સુધીના તેના ઇન્ટર્નલ પાર્ટ વિષે ડીટેલ જાહેર કરવામાં આવી છે. Redmi Turbo 5 માં 1.5K રિઝોલ્યુશન ડિસ્પ્લે હશે જેનો રિફ્રેશ રેટ 120Hz છે. જેમાં ફુલ HD+ પેનલ આવે છે.

hiring vtv 1
  • કેમેરા સેટઅપ

Redmi Turbo 5 માં પાછળના ભાગમાં 50MP પ્રાઈમરી કેમેરા આવશે, જે OIS અને EIS સપોર્ટ સાથે આવે છે. 8-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ આપવામાં આવશે. આ સિવાય 20 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા પણ આપવામાં આવશે. Redmi Turbo 5 મીડિયાટેક 8500 અલ્ટ્રા ચિપસેટ દ્વારા સંચાલિત હશે. તેની સાથે વર્ચ્યુઅલ રેમ સહિત 24GB રેમ આવશે.

વધુ વાંચો : 20,000 થી વધારે Insta એકાઉન્ટ હેક! ખુદ Metaએ કબૂલ્યું કે....! રિપોર્ટમાં દાવો

  • Redmi Turbo 5ની કિંમત કેટલી ?

Redmi Turbo 5 ની કિંમત અંગે કોઈ ઓફીશીયલ માહિતી આપવામાં આવી નથી. પણ ઓફીશીયલ પોર્ટલ અનુસાર આ ફોન Vivo V70 અને Oppo Reno 15 સાથે કોમ્પિટિશન કરશે. Redmi Turbo 5 ની કિંમત તેની બેંક ઑફર્સ સાથે ઓફીશીયલ લોન્ચ સમયે જાહેર કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Redmi Turbo 5 Xiaomi Redmi Smartphone Launch
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ