બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / વિશ્વ / સંબંધ / ગોદ લીધેલા દીકરા સાથે મહિલા નેતાના રંગરેલિયા! પતિને ખબર પડ્યા બાદ જોવા જેવી થઈ

OMG / ગોદ લીધેલા દીકરા સાથે મહિલા નેતાના રંગરેલિયા! પતિને ખબર પડ્યા બાદ જોવા જેવી થઈ

Last Updated: 07:37 PM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

45 વર્ષીય મહિલા પ્રપાપોર્ન ચોઇવાડકોહનો તેના 24 વર્ષના દત્તક લીધેલા સાધુ પુત્ર ફ્રા મહા સાથેના સંબંધોનો પર્દાફાશ થયો છે.

થાઇલેન્ડની એક મહિલા નેતા તેના જ દત્તક પુત્ર સાથે અણછાજતી અવસ્થામાં રંગે હાથ ઝડપાઇ હોવાની વિગત સામે આવી છે.. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 45 વર્ષીય મહિલા નેતા પ્રપાપોર્ન ચોઇવાડકોહનો તેના 24 વર્ષના દત્તક લીધેલા સાધુ પુત્ર ફ્રા મહા સાથેના સંબંધોનો પર્દાફાશ થયો છે. મહિલા નેતાના પતિને તેમની વચ્ચે ચાલી રહેલા અફેર વિશે સૌપ્રથમ ખબર ત્યારે પડી જ્યારે તેણે બંનેને એક રૂમમાં પકડી લીધા. બંને વચ્ચેના અફેરની જાણ પતિને પહેલેથી જ હતી.

બે વર્ષ પહેલા પુત્ર દત્તક લીધો હતો

માહિતી સામે આવી છે કે પતિ-પત્ની બંનેએ બે વર્ષ પહેલા પુત્ર ફ્રા મહાને દત્તક લીધો હતો. આ સમાચાર સામે આવ્યા બાદ થાઈલેન્ડમાં સોશિયલ મીડિયા પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.

શું છે સમગ્ર મામલો?

પ્રપાપોર્ન ચોઇવાડકોહને થાઇલેન્ડના સુખોથાઇ પ્રાંતની લોકપ્રિય મહિલા નેતા માનવામાં આવે છે. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ (SCMP) અનુસાર, તે તેના દત્તક પુત્ર સાથે રંગરેલીયા મનાવતા રંગે હાથ ઝડપાઇ. આ મામલાને લગતો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. X પર એક યુઝરે લખ્યું, "આ ખૂબ જ ચોંકાવનારા સમાચાર છે, આ અમીરોની દુનિયા છે."અન્ય યુઝરે લખ્યું- “આ ખૂબ ગડબડ છે. દત્તક લેવા કરતાં રમકાડનું છોકરુ લેવુ વધારે સારુ છે. નાટકોમાં પણ આવું થતું નથી."

આ પણ વાંચોઃ અમર બનવા 25 કુંવારી છોકરીઓ સાથે સંબંધ, કેવી રીતે પસંદ કરે છે, ક્યાંથી લાવે છે? ભયાનક ખુલાસાં

જ્યારે તમે રંગે હાથે પકડાયા ત્યારે શું થયું?

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પતિ તેના ઘરમાં ઘૂસીને તેની પત્નીને તેના દત્તક લીધેલા પુત્ર સાથે એક જ પથારીમાં જુએ છે .. તેણે બંનેને પૂછ્યું, "તમે બંને ખુશ છો?" ત્યારે પત્નીએ પોતાનો બચાવ કર્યો અને દાવો કર્યો કે તે આવું કંઈ કરી રહ્યો નથી. મહિલા નેતા હાલમાં સ્થાનિક ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે સેવા આપે છે અને ગયા વર્ષે માર્ચથી ડેમોક્રેટ પાર્ટીના સભ્ય છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ