ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / will-get-2-percent-tax-relief-in-gst-if-payment-is-done-by-digital-channels

NULL / ડિજીટલ પેમેન્ટ કરનાર લોકો માટે સરકાર કરશે મોટી જાહેરાત

Published By: vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

નવી દિલ્હી: જો તમે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ અથવા પેમેન્ટ એપ દ્વારા ચુકવણી કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. સરકાર ડિજીટલ ચુકવણી કરનાર ગ્રાહકોને GST માં 2 ટકા ડિસ્કાઉન્ટ આપવાની યોજના બનાવી રહી છે. જાન્યુઆરીમાં થનારી GST પરિષદની આગળની બેઠકમાં આ પ્રસ્તાવ પર ચર્ચા થવાની શક્યતા છે. પ્રસ્તાવ પ્રમાણે આ ડિસ્કાઉન્ટ માત્ર બિઝનેસ ટુ કન્ઝ્યૂમર લેણદેણ પર જ ઉપલબ્ધ થશે એ પણ એવા ઉત્પાદો અને સેવાઓ પર કે જેની પર GST નો દર 3 ટકા અથવા એનાથી વધારે છે. 2 ટકા ડિસ્કાઉન્ટમાં એક ટકા કેન્દ્રીય GST પર અને બીજા એક ટકા રાજ્ય GST પર થશે. 

એક સરકારી અધિકારીએ જણાવ્યું કે એની પાછળનો વિચાર ડિજીટલ લેણદેણને પ્રોત્સાહન આપવાની છે. જો આ પ્રસ્તાવને મંજૂરી મળે છે તો એનાથી ઔપચારિક અર્થવ્યવસ્થાનો આકાર વધારવામાં પ્રોત્સાહન મળશે કારણ કે ગ્રાહકો દુકાનદારોથી ડિજીટલ ચુકવણીના વિકલ્પોની માગ કરશે. એમને કહ્યું કે ચોરી પણ ઓછી થશે અને અનુપાલનના દરમાં પણ સુધારો થશે. 

જો પ્રસ્તાવ લાગુ થાય છે તો ડિજીટલ તરીકેથી ચુકવણી કરનાર લોકો માટે GST નો પ્રભાવી દર 18 ટકાથી ઘટીને 16 ટકા થઇ જશે. જો કે ડિસ્કાઉન્ટની સીમા પ્રતિ લેણદેણ 100 રૂપિયા સુધી હશે. એનો અર્થ એ થયો કે 18 ટકાની શ્રેણીમાં સામેલ સામાન પર પ્રતિ લેણદેણ 5000 રૂપિયા સુધીની ખરીદી પર જ 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ