ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Extra / who-will-become-chief-minister-if-the-congress-will-included-in-the-cabinet

NULL / કોંગ્રેસ જીતશે તો કોણ બનશે મુખ્યમંત્રી અને કોનો થશે મંત્રીમંડળમાં સમાવેશ...

Published By: vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી યોજવામાં આવી હતી. ચૂંટણી બાદ એગ્ઝિટ પોલમાં ભાજપને જીત મળી રહી છે. જોકે ગુજરાતમાં સત્તા પલ્ટો થાય અને કોંગ્રેસની સરકાર આવે તેના માટે કોંગ્રેસ દ્વારા મંત્રીમંડળમાં કોને સમાવેશ કરવો તેના માટે ચર્ચાઓ ચાલી રહી છે.

આ ચર્ચામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓનુ નામ ચર્ચામાં છે. જેમા શકિતસિંહ ગોહિલ પરેશ ધાનાણી હિંમતસિંહ પટેલ શૈલેષ પરમાર સી.જે.ચાવડા ગ્યાસુદીન શેખ જવાહર ચાવડા બ્રીજેશ મેરજા ઈન્દ્રનિલ રાજ્યગુરૂ સોમાભાઈ પટેલ અર્જુનભાઈ મોઢવાડીયા નિરંજન પટેલ અમિત ચાવડા મોહનસિંહ રાઠવા ચંન્દ્રીકાબેન બારૈયા નરેન્દ્ર રાવત તુષાર ચૌધરી ગોવાભાઈ દેસાઈ જીવાભાઈ પટેલ અશ્વિન કોટવાલ અનિલ જોસીયારા ધીરૂભાઈ ગજેરા જનતા દળના છોટુભાઈ વસાવા વગેરેના નામ ચર્ચામાં છે.  

કોંગ્રેસ સત્તા પર આવે તો ! મુખ્યમંત્રી બનવાની કોને તક ?
  • શક્તિસિંહ ભરતસિંહ બની શકે CM 
  • સિદ્ધાર્થ પટેલ અર્જૂન મોઢવાડિયાનું નામ ચર્ચામાં  
  • પરેશ ધાનાણી પણ બની શકે CM  


કોંગ્રેસ સત્તા પર આવે તો ! મંત્રીમંડળમાં કોને તક ?
  1. ઈન્દ્રનિલ રાજ્યગુરૂ 
  2. અર્જુનભાઈ મોઢવાડીયા 
  3. નરેન્દ્ર રાવત 
  4. તુષાર ચૌધરી 
  5. છોટુભાઈ વસાવા   
  6. હિંમતસિંહ પટેલ 
  7. શૈલેષ પરમાર 
  8. સી.જે. ચાવડા 
  9. ગ્યાસુદીન શેખ 
  10. જવાહર ચાવડા 
  11. બ્રીજેશ મેરજા 
  12. સોમાભાઈ પટેલ 
  13. નિરંજન પટેલ 
  14. અમિત ચાવડા 
  15. મોહનસિંહ રાઠવા 
  16. ચંન્દ્રીકાબેન બારૈયા 
  17. ગોવાભાઈ દેસાઈ 
  18. જીવાભાઈ પટેલ 
  19. અશ્વિન કોટવાલ 
  20. અનિલ જોશીયારા  
  21. ધીરૂભાઈ ગજેરા 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ