ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Technology / whatsapp-working-on-you-can-switch-from-voice-to-video-calls-feature

NULL / Video Calling માટે WhatsApp લોન્ચ કર્યુ નવુ ફિચર

Published By: vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

WhatsApp યૂઝર એક્સપીરિન્સને વધારે સારો બનાવવા માટે નવા-નવ ફિચર્સ લોન્ચ કરતું રહે છે. આ જ કારણથી WhatsAppએ વધુ એક નવું ફિચર લોન્ચ કરી દીધું છે. જેમાં યૂઝર્સ વૉઇસ કૉલ વખતે વીડિયો કૉલ પર શિફ્ટ થઇ શકે છે. તે માટે તેમણે ફોન કટ કરવાની જરૂર નહી પડે. તમને જણાવી દઇએ કે અત્યારે પણ યૂઝર્સ જ્યારે વૉઇસ કૉલ પર વાત કરી રહ્યા છે અને તેઓ વીડિયો કૉલ કરવા ઇચ્છે છે તો તેમને ફોન કટ કરીને વીડિયો કૉલ કરવો પડે છે. મોટેભાગે યૂઝર્સ વૉઇસ કૉલ કરતા કરતા વીડિયો કૉલ કરવા ઇચ્છે છે તો આ ફિચર આવ્યા પછી સહેલાઇથી વૉઇસ કૉલ પરથી વીડિયો કૉલ પર શિફ્ટ થઇ શકશે.

@WabetaInfoની રિપોર્ટ અનુસાર એન્ડ્રોઇડ બીટાના 2.17.163ના વર્ઝનમાં આ ફિચર મળી જશે. તમામ યૂઝર્સ માટે આ ફિચર ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. જો યૂઝર્સ ઇચ્છે તો આ વીડિયો કૉલને ડિસ્કનેક્ટ પણ કરી શકે છે. આ સાથે WhatsApp વધુ એક ફિચર પર કામ કરી રહ્યુ છે જેમાં યૂઝર્સ વીડિયોને ડાયરેક્ટ મ્યૂટ કરી શકશે. આ સાથે જ group video calling ફિચર પર પણ WhatsApp કામ કરી રહ્યુ છે. જેમાં એક સાથે કેટલાક લોકો વીડિયો કૉલ કરી શકો છે.

તમને જણાવી દઇએ કે WhatsAppએ Delete For Everyone  લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં યૂઝર્સને ભૂલથી કરેલા મેસેજને ડિલીટ કરી શકે છે. જો રિસીવરે મેસેજ રીડ નહી કર્યા હોય તો તેણે 7 મિનિટની અંદર ડિલીટ કરી શકાશે. પરંતુ તાજેતરમાં આ ફિચરની ભૂલ સામે આવી છે જેમાં રિસીવર પણ તે ડિલીટેડ મેસેજ વાંચી શકે છે. તે માટે માત્ર એક એપ ઇન્સ્ટોલ કરવાની રહેશે. ત્યારપછી જો કોઇ તમારા મેસેજ સેન્ડ કરીને ડિલીટ કરી દેશે તો પણ તમે તેણે વાંચી શકશો.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ