ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Technology / whatsapp-to-bring-host-of-new-features-here-s-a-look-at-what-s-new-and-how-to-use-it

NULL / આવી ગયા Whastapp ના નવા ફીચર ચેટિંગ સાથે કરી શકો છો ફોનમાં બીજા કામ

Published By: vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

Whatsapp પોતાના બીટા વર્ઝનમાં એક વખત ફરીથી નવા ફીચર લઇને આવ્યા છે. બીટા વર્ઝનમાં 5 નવા ફીચર સ્પોટ કરવામાં આવ્યા છે. જલ્દીથી આ ફીચર્સ સામાનાય્ યૂઝર્સ માટે પણ અવેલેબેલ થાય તેવી આશા છે. આમાં ગ્રુપ એડમિનને વધારે પાવર મળવાનો છે સાથએ વીડિયો કોલિંગની મજા પણ વધવાની છે. 

વોટ્સઅપમાં પ્રાઇવેટ રિપ્લાઇર્સ પિક્ચર. ટેપ ટૂ અનબ્લોક યૂઝર ન્યૂ ઇન્વાઇટ વાયા લિંક શોર્ટકટ અને એડમિન સેટિંગ જેવા નવા ફીચર્સ આવી રહ્યા છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ આ કેવી રીતે કામ કરશે. 

આ ફીચરથી યૂઝર ગ્રુપ ચેટમાં કોઇ યૂઝરને એક ક્લિક પર પ્રાઇવેટ મેસેજ મોકલી શકશો. એટલે કે યૂઝરને ગ્રુપમાં એક ક્લિક પર પ્રાઇવેટ રિપ્લાય કરવાનો વિકલ્પ મળી જશે. જેને ગ્રુપનું કોઇ બીજું મેમ્બર્સ જોઇ શકશે નહીં. આ માત્ર હાલમાં બીટા વર્ઝન પર જ ઉપલબ્ધ છે. 

વોટ્સઅપનું આ વર્ઝન વેબમાં જોવા મળ્યું છે. આ ફીચર યૂઝરને વીડિયો કોલ દરમિયાન મલ્ટીફંક્શન આપે છે. એટલે કે વીડિયો કોલની સાથે જ તમે ફોન પર બીજા કામ પણ કરી શકો છો. એમાં વીડિયો કોલ કરતી વખતે એક નવું આઇકોન યૂઝરને જોવા મળશે. યૂઝરે આ આઇકોનને સિલેક્ટ કરવું પડશે. ત્યારબાદ પિક્ચર મોડ કામ શરૂ કરી દેશે. એમાં યૂઝર વીડિયો વિન્ડો પોતાના હિસાબથી રિસાઇઝ કરી શકશે. પોતાની જરૂરીયાતના હિસાબથી વિન્ડોને નાની અથવા મોટી કરવામાં આવી શકશે. બચેલી સ્ક્રીન પર યૂઝર વીડિયો કોલની સાથે જ પોતાના બીજા કામ કરી શકે છે. 

આ ફીચર iOS પર પહેલાથઈ જ ઉપલબ્ધ છે ડલ્દીથી એન્ડ્રોઇડ પર પણ આવનાર છે. એમાં ગ્રુપ એડમિન લોકોને જોડાવવા માટે એક લિંક મોકલી શકશે. 

આ ફીચરમાં ગ્રુપ એડમિનને વધારે ફાયદો મળશે. એડમિન સેંડિંગ મેસેજને કંટ્રોલ કરી શકશે અને ગ્રુપ ઇન્ફોર્મેશનને એડિટ કરી શકશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ