ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Technology / whatsapp-testing-group-video-calls-on-android-here-how-it-work

NULL / WhatsApp માં આવી રહ્યું છે અત્યાર સુધીનું સૌથી જોરદાર ફીચર આવી રીતે કરશે કામ

Published By: vtvAdmin

Last Updated: 05:50 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

દુનિયાની સૌથી મોટી મેસેજિંગ એપ WhatsApp એક વધારે જોરદાર ફીચર લાવી રહ્યું છે. ફેસબુકના સ્વામિત્વ વાળું WhatsApp જલ્દીથી પોતાના 1.5 મિલિયનથી વધારે એક્ટિવ યૂઝર્સ માટે ગ્રુપ વીડિયો કોલિંગ ફીચર લાવી રહ્યું છે. જો કે એવું નથી કે ગ્રુપ વીડિયો કોલનું ફીચર આપનાર WhatsApp પહેલી એપ છે. વીડિયો કોલિંદ એપ ઇમોમાં પહેલાથી જ ગ્રુપ વીડિયો કોલિંગનું ફીચર છે. 

એક રિપોર્ટ અનુસાર WhatsApp ગ્રુપ વીડિયો કોલિંગનું ફીચર પહેલા એન્ડ્રોઇડ યૂઝર્સ માટે ડારી થશે અને ત્યારબાદ iOS અને વિન્ડોઝ માટે અપડેટ મળશે. આ ફીચરનું ટેસ્ટિંગ હાલમાં એન્ડ્રોઇડનું બીટા વર્ઝન 2.18.39 પર થઇ રહ્યું છે. આ વીડિયો કોલિંગ ફીચરના અપડેટ બાદ ગ્રુપમાં વધારે 4 લોકો અને પર્સનલ ચેટમાં 3 લોકોને સામેલ કરવામાં આવી શકશે. 

હકીકત ગ્રુપ વીડિયો કોલિંગ દરમિયાન યૂઝર્સને Add Personનો આઇકોન જોવા મળશે. જેની પર ક્લિક કરીને ગ્રુપના 4 લોકોને જોડી શકાશે. નામ સિલેક્ચ કર્યા બાદ એમની પાસે નોટિફિકેશન જશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ