બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Technology / whatsapp-rolls-out-live-location-feature

NULL / Whatsapp માં આવ્યું નવું ફીચર ફ્રેન્ડના રિયલ ટાઇમ લોકેશન કરી શકશો TRACK

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

Whatsapp માં નવું ફીચર એડ થઇ ગયું છે. આ ફીચરની મદદથી યૂઝર રિયલ સમયમાં કોઇ પણ લોકેશનને ટ્રેક કરી શકશો. આ ફીચર માત્ર એ નંબર પર કામ કરશે જે Whatsapp થી જોડાયેલા છે અને તમારા મોબાઇલમાં સેવ છે. કંપનીએ આ ફીચરને એન્ડ્રોઇડ અને iOS બીટા વર્ઝનના 2.17.3.28 અપડેટ પર મળશે. 

કેવી રીતે કામ કરશે આ ફીચર?
આ ફીચર બીટા વર્ઝન પર Whatsapp અપડેટ સાથે આવી જશે પરંતુ બાય ડિફોલ્ટ ડિસેબલ રહેશે. એટલે કે એનો ઉપયોગ કરવા માટે એને અનેબલ કરવું પડશે. એને એક્ટીવેટ કરવા માટે Whatsapp ના ગ્રુપ સેટિંગ્સમાં 'Show my friends' ના વિકલ્પ પર જવું પડશે. ત્યારબાદ તમે તમારા કોઇ પણ ફ્રેન્ડને સિલેક્ટ કરીને લાઇવ લોકેશન શેર કરી શકો છો. અહીંયા યૂઝરને લાઇવ લોકેશન શેર કરવા માટે કેટલાક ટાઇમ સ્લોટ પણ મળશે. એમાં 1 મિનીટ 2 મિનીટ. 5 મિનીટ અથવા બીજો સમય પણ સેટ કરી શકો છો. 

યૂઝર દ્વારા જે ટાઇમ સેટ કરવામાં આવશે એને ખતમ થતાં જ લોકેશન ઓટોમેટિક શેર થઇ જશે. લાઇવ લોકેશનનો ઉપયોગ સિંગલ અને ગ્રુપ બંને પર કરવામાં આવી શકશે. યૂઝર ઇચ્છે તો પોતાનો રિયલ ટાઇમ લોકેશનને પણ ગમે ત્યારે બંધ કરી શકે છે. એના માટે એને Stop Sharing પર ક્લિક કરવું પડશે. 

યૂઝર જ્યારે પણ કોઇ પર્સનલ અથવા ગ્રુપ ચેટ પર પોતાનું લોકેશન શેર કરશે ત્યારે તેને એક મેસેજ સેન્ડ કરવો પડશે. મેસેજને વાંચવા માટે એ રિકોલ પણ કરી શકશે. યૂઝર્સ ઇચ્છે તો એને મોકલેલા મેસેજને એડિટ પણ કરી શકે છે પરંતુ આવું ત્યારે જ થશે જ્યારે કોઇએ એ મેસેજ વાંચ્યો નહીં હોય. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ