ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Technology / vodafone-super-week-plan-rs-69-unlimited-local-std-call-300mb-data-for-a-week

NULL / Vodafone નો નવો પ્લાન 69 રૂપિયામાં અનલિમિટેડ મળશે કોલિંગ અને ડેટા

Published By: vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

નવી દિલ્હી: JIO ના આવ્યા બાદ સતત ટેરિફ વોર ચાલી રહ્યો છે. ટેલિકોમ કંપનીઓની વચ્ચે સસ્તો પ્લાન લોન્ચ કરવાની હરિફાઇ ચાલી છે. આ ક્રમમાં હવે વોડાફોને એક સસ્તો પ્લાન લોન્ચ કરી દીધો છે. આ પ્લાન હેઠળ ડેટા અને વોયસ કોલિંગ મળશે. આ કોઇ ખાસ સર્કલ માટે દેશભર માટે છે. 

કંપનીએ સુપર વીક નામથી પ્લાન રજૂ કર્યો છે જેની કિંમત 69 રૂપિયા છે. આ પ્લાનમાં કસ્ટમર્સને અનલિમિટેડ લોકલ અને અનલિમિટેડ કોલિંગ આપવામાં આવશે. એમાં 500MB ડેટા પણ છે અને એની વેલિડિટી સપ્તાહ માટે છે. ડેટા દરરોજ મળશે નહીં પરંતુ સપ્તાહ માટે 500 MB મળશે. ખાસ વાત એ છે કે આ પ્લાનની સાથે તમે ગમે ત્યારે રિચાર્જ કરી શકો છો એના માટે કોઇ લિમીટ નથી. એટલે કે દર સપ્તાહે રિચાર્જ કરાવી શકો છો. કેટલીક જગ્યાએ 73 રૂપિયાનો પણ પ્લાન છે. 

આ પ્લાનને રિટેલ સ્ટોર્સ અથવા વેબસાઇટ દ્વારા લઇ શકો છો એટલે કે રિચાર્જ કરાવી શકો છો. એને જાતે જ USSD દ્વારા રિચાર્જ કરાવી શકો છો. આ પ્લાન જોવા જઇએ તો પ્રીપેડ કસ્ટમર્સ માટે સારો વિકલ્પ હોઇ શકે છે. પરંતુ જો તમારે ડેટાનો ઉપયોગ કરવો હોય તો તમારા માટે પ્લાન નથી. સપ્તાહભર ફ્રી કોલિંગ માટે આ સારો પ્લાન છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ