ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Technology / vodafone-launched-two-new-plans-of-rs-181-and-rs-195

NULL / VODAFONE ની નવી ધમાલ 181 રૂપિયામાં 1 મહિના માટે બધુ જ અનલિમિટેડ

Published By: vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

VODAFONE એ દિવાળી બાદ રિલાયન્સ જિઓના 149 રૂપિયા વાળાને ટક્કર આપવા માટે બે નવા પ્લાન રજૂ કર્યા છે. આ બંને પ્લાન 181 રૂપિયા અને 195 રૂપિયાનો છે. આ પહેલા એરટેલ અને આઇડિયા પણ આ રીતના પ્લાન રજૂ કરી ચૂક્યા છે. તો ચલો જાણીએ વોડાફોનના હાલના નવા પ્લાન માટે.

સૌથી પહેલા વોડાફોનના 181 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો આ પ્લાન 2જી યૂઝર્સ માટે છે. આ પ્લાન હેઠળ દરેક નેટવર્ક પર અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલિંગ મળશે. સાથે અનલિમિટેડ 2જી ડેટા પણ મળશે. આ પ્લાનની સમય મર્યાદા 28 દિવસની છે. 

હવે જ્યાં સુધી 195 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો આ પ્લાન 2G 3G  અને 4G ગ્રાહકો માટે છે. આ પ્લાનમાં 28 દિવસ સુધી રોજ 1 જીબી ડેટા મળશે. સાથે દરેક નેટવર્ક પર દરરોજ 250 મિનીટ અને સપ્તાહમાં 1000 મિનીટ કોલિંગની સુવિધા મળશે. 

જણાવી દઇએ કે જિયોના 149 રૂપિયા વાળા પ્લાનમાં પણ ફેરફાર થયો છે. આ પ્લાનમાં પહેલા જ્યાં 2 જીબી ડેટા અને અનલિમિટેડજ કોલિંગ મળતી હતી ત્યારે હવે આ પ્લાનંમાં અનલિમિટેડ કોલિંગની સાથે 4.2. જીબી ડેટા મળી રહ્યો છે. એવામાં વોડાફોનના આ બંને પ્લાન જિયોને મુશ્કેલીમાં નાંખી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ