ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Technology / viva-v1-feature-phone-with-1-44-inch-display-launched-in-india-at-just-rs-349

NULL / જલ્દી કરો...રૂ.349માં મળે છે 18 દિવસ બેટરી ચાલે તેવો મોબાઇલ

Published By: vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

viva કંપની દ્વારા ભારતમાં પોતાનો મોબાઇલ ફોન લોન્ચ કરવામાં આવ્યો છે.જેની કિંમત 349 રૂપિયા રાખવામાં આવેલ છે. આ મોબાઇલ ફોનમાં 650mAhની બેટરી આપવામાં આવી છે.

જો તમે સારા બેટરી બેકઅપ વાળો મોબાઇલ ફોન લેવાનું વિચારતા હોવ તો આ મોબાઇલ ફોન તમને ખુબ સારી અને સસ્તી કિંમતમાં પ્રાપ્ત થશે.

કંપની દ્વારા આ ફોન અંગે દાવો કરવામાં આવેલ છે કે આ મોબાઇલ એકવાર ચાર્જ કર્યા બાદ તે 15 દિવસ સુધી ચાલશે.

viva ફોન ભારતનો બીજો સસ્તો મોબાઇલ ફોન છે.જેમાં એકવાર ફોન ચાર્જ કર્યા પછી 15 દિવસ સુધી તેને ચાર્જ કરવાની જરૂર પડતી નથી.

ખાસિયત
- ફોનમાં 1.44 ઇંચની મોનોક્રોમ ડિસ્પ્લે આપવામાં આવેલ છે. 
-આ મોબાઇલમાં આલ્ફાન્યુમેરિક કિપેડ આપવામાં આવેલ છે.
- આ ફોનમાં અંગ્રેજી સાથે હિન્દી ભાષાનો પણ ઓપ્શન આપવામાં આવેલ છે.
- આ ફોનમાં સિંગલ સીમકાર્ડ સપોર્ટ કરે છે. જેના દ્વારા 2G કોલીંગ કરી શકાય છે.
- આ ફોનમાં 32 MB રેમ આપવામાં આવેલી છે.
- આ સાથે 349ની કિંમત ધરાવતા આ મોબાઇલ ફોનમાં FM ટોર્ચ લાઇટ ફોનબુક કેલ્ક્યુલેટર કેલેન્ડર જેવી અન્ય સુવિધાઓ પણ આપવામાં આવેલ છે.
- દેખાવમાં એકદમ નાનો લાગતો આ ફોન 10*4.4*1.9 સેમીની સાઇઝ ધરાવે છે.
- આ ફોન સાથે 1 વર્ષની વોરંટી પણ આપવામાં આવેલ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ