બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / ગુજરાત / અમદાવાદ / સુનીલ સિંઘી, ગૌતમ અદાણી સહિત આ મહાનુભવોએ ગુજરાતમાં કર્યું મતદાન, ઉજવ્યો લોકશાહીનો પર્વ

લોકસભા ચૂંટણી 2024 / સુનીલ સિંઘી, ગૌતમ અદાણી સહિત આ મહાનુભવોએ ગુજરાતમાં કર્યું મતદાન, ઉજવ્યો લોકશાહીનો પર્વ

Last Updated: 12:32 PM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતનાં બિઝનેસમેન દ્વારા પણ લોકશાહીનાં પર્વની ઉજવણી કરવામાં આવી હતી. બિઝનેસમેનો દ્વારા પોતાનાં પરિવાર સાથે મતદાન કર્યું હતું.

આજે લોકશાહીનાં પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય વ્યાપારી કલ્યાણ બોર્ડ ભારત સરકારનાં ચેરમેન સુનીલ સિંધીએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. સુનિલ સિંધીએ પરિવાર સાથે સનાથલ સ્કૂલ ખાતે મતદાન મથક પર લોકશાહીનો પર્વ ઉજવ્યો હતો.

ગૌતમ અદાણીએ મતદાન કર્યું

મૂળ ગુજરાતી એવા મોટા બિઝનેસમેન ગૌતમ અદાણીએ તેઓનાં પરિવાર સાથે પોતાનો કિંમતી મત આપ્યો હતો.

kinjal dave

ટપ્પર ગામે પરિવાર સાથે મતદાન કર્યું

કચ્છી લોક ગાયિકા ગીતા રબારીએ મતદાન કર્યું હતું. ટપ્પર ગામે પરિવાર સાથે મતદાન કર્યું હતું. લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. ગીતા રબારીએ કહ્યું હતું કે, દેશનાં ઉજ્જવળ ભવિષ્ય માટે મતદાન જરૂરી છે.

વધુ વાંચોઃ કોઇકે 3 લાખ ખર્ચ્યા, ક્યાંક ઢોલ-નગારા સાથે એન્ટ્રી મારી, તો રાજકોટમાં સાફા સાથે લોકો પહોંચ્યા મતદાન કરવા

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે મતદાન કર્યું હતું. ગાંધીનગર સેક્ટર-19 માં મતદાન કર્યું હતું. શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઈ વાંધો ઉઠાવ્યો હતો. બુથમાં ભાજપનાં એજન્ટ પાસે ચૂંટણી ચિન્હવાળી પેન હોવાનો આરોપ મુક્યો હતો. ચૂંટણી કમિશ્નરને મારી રજૂઆત છે કે તેમણે આ અટકાવવું જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ