બ્રેકિંગ ન્યુઝ

logo
logo

વડોદરામાં માત્ર બે જ દિવસમાં 9 લોકોના મોત

logo

ઈરાનના રાષ્ટ્રપતિનું મોત

logo

આજે PM મોદીનો રોડ શો

logo

અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન

logo

આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન

logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

VTV / Health / આરોગ્ય / બીપી-શુગરને કંટ્રોલ કરવા સાથે હાર્ટને પણ હેલ્ધી રાખશે આ આસન, જાણો ક્યારે અને કેવી રીતે કરાશે

આરોગ્ય / બીપી-શુગરને કંટ્રોલ કરવા સાથે હાર્ટને પણ હેલ્ધી રાખશે આ આસન, જાણો ક્યારે અને કેવી રીતે કરાશે

Last Updated: 03:41 PM, 8 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Yoga For BP And Sugar: જો તમે પોતાની જાતને તમામ બીમારીઓથી દૂર રાખવા માંગો છો તો આ પ્રણાયામને પોતાની લાઈફસ્ટાઈમાં શામેલ કરો અને તેનો અભ્યાસ શરૂ કરો.

આજકાલની ફાસ્ટ ફોરવર્ડ લાઈફ સ્ટાઈલને તમે બદલી તો ન શકો પરંતુ અમુક સારી આદતોને જો તમે અપનાવી લો તો બીમારીઓ તમારાથી ખૂબ જ દૂર રહેશે. તમે પોતાની જાતને સ્વસ્થ્ય રાખવા માટે સારી ડાયેટની સાથે રોજ ફક્ત એક કલાક પોતાની માટે કાઢો અને એક્સરસાઈઝ થવા તો યોગ કરવાનું શરૂ કરો. જાણો કયા યોગાસન કરવાથી તમે હાઈ બીપી, શુગર અને હાર્ટની બીમારીઓથી બચી શકો છો.

yoga-5.jpg

આ પ્રાણાયામ છે અસરકારક

ભસ્ત્રિકા

ભસ્ત્રિકા પ્રાણાયામ તમારા ફેફસાની સાથે લીવર અને કિડનીને પણ હેલ્ધી બનાવે છે. સાથે જ તેને કરવાથી ડાયાબિટીઝ, સ્થૂળતા અને શ્વાસ સાથે જોડાયેલા રોગ કંટ્રોલ કરી શકાય છે. મસલ્સ સાથે જોડાયેલી બીમારીમાં ભસ્ત્રિકા પ્રાણાયામ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

અનુલોમ-વિલોમ

અનુલોમ વિલોમ એક એવું પ્રાણાયામ છે જેનો અભ્યાસ કરવાથી હાર્ટ બ્લોકેજની સમસ્યા દૂર થાય છે. આ આસનના ઘણા ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ, જેમ કે હૃદય રોગ, હાઈ બીપી, સંધાના દુખાવાથી રાહત આપે છે. જો યોગ્ય રીતે અનુલોમ વિલોમનો અભ્યાસ કરવામાં આવે તો કોઈ બીમારીઓ તમારી આસપાસ પણ નહીં ભટકે.

yoga-6

કપાલભાતિ

કપાલભાતિ પ્રાણાયામના અભ્યાસથી ફેફસા, લીવર અને પેનક્રિયાઝની સાથે હાર્ટ સાથે જોડાયેલી બીમારી પણ દૂર થાય છે. આ આસન ફક્ત કોલેસ્ટ્રોલને ઓછુ કરવાની સાથે નસોના બ્લોકેજને પણ દૂર કરવામાં ખૂબ જ મદદ કરે છે.

વધુ વાંચો: આ કંપનીના IPOનું શેરબજારમાં ધમાકેદાર લિસ્ટિંગ, પહેલા જ દિવસે રોકાણકારોના રૂપિયા થયા ડબલથી વધારે

ઉજ્જાયી પ્રાણાયામ

ઉજ્જાયી પ્રાણાયામથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યામાં ખૂબ જ આરામ મળે છે. સાથે જ આ આસન તમને આખો દિવસ ઉર્જાથી ભરપૂર રાખે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ