ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Extra / the-government-has-made-special-announcements-for-youth

NULL / VIDEO: યુવાનો આનંદો...! ચુંટણી સમયે સરકારે કરી ખાસ જાહેરાત

Published By: vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ સમાજના દરેક વર્ગને માટે સરકારની તિજોરી માંથી કંઈકને કંઈ નીકળતું જાય છે. વેપારીઓ ખેડૂતો પાટીદારો બાદ હવે ગુજરાતના યુવાવર્ગને રીવવાનો સરકારે ચૂંટણીલક્ષી પ્રયાસ કર્યો છે.

જેના ભાગરૂપે સરકારે રાજ્યના શહેરોમાં મફત ઈન્ટરનેટ સુવિધા માટે સરકારે જાહેરાત કરી છે. અર્બન WIFI પ્રોજેટ હેળ મફત ઈન્ટરનેટ સુવિધા આપવામાં આવશે. જે માટે પબ્લિક WIFI હોટસ્પોટ પ્રોજેટ સરકાર દ્વારા કાર્યાન્વિત કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં આ યોજના હેઠળ 56 તાલુકાને આવરી લેવામાં આવશે.

દરેક શહેરમાં 7થી 10 WIFI ઝોન બનાવવામાં આવશે. હાલ પાટણ મહેસાણા સાણંદ મોડાસામાં કામગીરીનો  પ્રારંભ થઈ ચૂક્યો છે. ડભોઈ પોરબંદર ગોંડલ વઢવાણ અને વલસાડમાં પણ કામગીરી પ્રારંભિક તબક્કામાં શરૂ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ