ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Technology / some-tips-that-you-can-follow-to-ensure-that-your-smartphone-does-not-overheat

NULL / સ્માર્ટફોનને ઓવરહીંટિંગથી બચાવવા માટે અપનાવો આ ટિપ્સ અને ટ્રીક્સ

Published By: vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

આ રીતે ફોનને ઓવરહીટિંગથી બચાવો:

સૌથી પહેલા ફોનનું કવર કાઢી દો. કવર લગાવવાથી ફોનમાંથી નીકળતી હીટ બહાર જઈ શકતી નથી આથી કવરને કાઢી નાખવાથી ઘણે અંશે રાહત મળી શકે છે.

ફોનને રાતભર ચાર્જિંગમાં ન મૂકો:

મોટેભાગે લોકો પોતાનો ફોન સૂતા સમયે ચાર્જિંગમાં મૂકીને દે છે. આવું કરવાથી માત્ર તમારો ફોન હીટ થવા લાગશે અને બેટરી સ્ટોરેજ પણ નબળી પડવા લાગશે. આ રીતે બેટરીના ફાટવાનું જોખમ વધી જાય છે.

ચાર્જિંગ સમયે સ્માર્ટફોન આ જગ્યાએ મૂકો:

ચાર્જિંગ સમયે તમારો ફોનને બેડ અથવા તો સોફા પર રાખવાની જગ્યાએ નહી પરંતુ કોઈ લાકડાની વસ્તુ પર મૂકો. આવું નહિ કરો તો ચાર્જિંગ સમયે હીટ અંદર જ રહી જાય છે અને ફોન વધુ ગરમ રહે છે.

બીજી બેટરી ન કરો યૂઝ:

થર્ડ પાર્ટી ચાર્જર અને બેટરીના કારણે પણ ફોનની હીટ વધે છે. બને ત્યાં સુધી ફોનનું ઓરિજિનલ ચાર્જર અને બેટરીને ઉપયોગ કરો..

ફોનને તડકામાં ન રાખો:

તમારા ફોનને સૂર્યનાં સીધાં કિરણોના સંપર્કમાં આવતા બચાવો. સૂર્યની ગરમી અને ફોનના બેકગ્રાઉન્ડની ગરમી મળવાથી ફોન વધુ ગરમ થઈ જાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ