ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Technology / smart-homes-cars-may-identify-you-from-finger-vibrations

NULL / ફિંગર વાઇબ્રેશનથી અનલોક થશે તમારા ઘર અને CAR

Published By: vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

જલ્દી જ તમને તમારા ઘરની ચાવીઓ ખોવાઇ જવા અથવા ભૂલવાની પરેશાનીઓથી છુટકારો મળી જશે. વૈજ્ઞાનિક એવા સસ્તા નવા સિક્યોરિટી સિસ્ટમ ડેવલોપ કરી રહ્યા છે જે તમારી 'ફિંગર વાઇબ્રેશન' દ્વારા તમારી ઓળખ કરશે અને તમારા ઘર કાર અને ઉપકરણોને અનલોક કરી દેશે. 

'વાઇબરાઇટ' નામની આ સિસ્ટમ દ્વારા યૂઝરની ઓળખ કોઇ પણ સોલિડ સરફેઝ પર એના ફિંગરથી થશે. અમેરિકાની એક યૂનિવર્સિટીની એક ટીમ દ્વારા ડેવલોપ કરવામાં આવેલ આ સિસ્ટમમાં પાસકોડની સાથે ટચ સેંસિંગ ટેકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે વાઇબ્રેશન સિગ્નલનો ઉપયોગ કરે છે.  

જો કે વૈજ્ઞાનિકનું કહેવું છે કે દરેક માણસની ફિંગર બોન સ્ટ્રક્ચર યૂનિક હોય છે અને એની ફિંગર સરફેસ પર અલગ અલગ પ્રેશર અપ્લાઇ કરે છે. એટલા માટે સેસર આ જટિલ સાઇકોલોજિકલ અને બિહેવિરલ અંતરની ઓળખ કરી દેશે અને યૂઝરની ઓળખ કરી લેશે. એમને કહ્યું કે ફિંગર પ્રિન્ટ અને આઇરિસની ઓળખ વાળા સ્માર્ટ એક્સેસ સિસ્ટમ ખૂબ જ સુરક્ષિત હોય છે પરંતુ આ સામાન્ય સિસ્ટમથી 10 ગણા સુધી વધારે મોંઘા હોય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ