બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Extra / sbi-launches-app

NULL / SBIએ App લોન્ચ કરી 4 CLICKમાં ફન્ડ કરી શકાશે ટ્રાન્સફર જાણો - અન્ય ખાસિયત

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

સ્ટેટ બેન્ક ઓઇ ઈન્ડિયા દ્વારા (યુનો - યુ ઓન્લિ નીડ વન) YONO-YOU ONLY NEED ONE એપ્લીકેશન લોન્ચ કરવામાં આવ્યું હતુ. જે ભારતનું પ્રથમ લાઈફ સ્ટાઈલ અને બેંકિંગ ડિજિટલ પ્લેટફોર્મ છે. આ એપ્લિકેશન નાણામંત્રી અરુણ જેટલી દ્વારા દિલ્લી ખાતે લોન્ચ કરવામાં આવી હતી.


આ એપ્લિકશન ગ્રાહકોની નાણાકીય. સેવાઓ અને જીવનશૈલી સાથે  સંબંધિત જીરૂરિયાતો માટેનુ સંપૂર્ણ પ્લેટફોર્મ તરીકે જોવામાં આવે છે. આ એપ્લિકેશન 60થી વધારે મર્ચન્ટ કસ્ટમાઈઝ અને ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. એટલું જ નહી આ એપ્લિકેશન  14થી વધારે કેટેગરીઓમાં જીવનશૈલી સાથે સંબંધિત જરૂરિયાતો પૂર્ણ કરે છે. આ એપ્લિકેશનના લોન્ચિંગ કાર્યક્રમ અમદાવાદના હૈયાત હોટલ ખાતે રાખવામાં આવ્યો હતો. જેનું સમગ્રે દેશમાં પ્રસારણ કરવામાં આવ્યું છે. 

એપ્લીકેશનની ખાસિયત
  • - ગ્રાહકોની નાણાકિય સેવાઓ અને જીવનશૈલી સાથે સંબંધિત જરૂતિયાતો માટે પ્રથમ સંપૂર્ણ પ્લેફોર્મ
  • 60થી વધારે મર્ચન્ટ કસ્ટમાઈઝ ઓફર અને ડિસકાઉન્ટ ઓફર કરે છે
  • - 14થી વધારે કેટેગરીઓમાં જીવનશૈલી સાથે સંબંધિત જરૂરિયાતો પુર્ણ કરે છે
  • - ડિવાઇસ ન્યૂટ્રલ IOS અને એન્ડ્રોઈડ બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ
  • YONO સાથે ગ્રાહકો આ સુવિધા મેળવી શકશે
  • -  5 મીનીટથી ઓછા સમયમાં SBI બેંક ખાતુ ખોલાવી શકાય
  • - ફકત 4 ક્લિકમાં ફંડ ટ્રાન્સર કરી શકે
  • - કોઈ પણ પેપરવર્ક વિના પ્રી-એપ્રવૂડ પર્સનલ લોનનો લાભ 
  • - ફિક્સડ ડિપોઝીટ સામે ઓવરડ્રાફટ સુવિધા મળશે

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ