ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Technology / reliance-jio-republic-day-offers-50-percent-more-data-and-rs-98-plan

NULL / રિપબ્લિક ડે પર જિયોની નવી ઑફર રૂ.98માં મળશે અનલિમિટેડ ડેટા-કૉલિંગ

Published By: vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

રિલાયન્સ જિયોએ રિપબ્લિક ડે માટે નવી ઑફર લોન્ચ કરી છે. 98 રૂપિયામાં જ 28 દિવસનો અનલિમિટેડ પ્લાનની સાથે 50% વધારે ડેટા ઑફર કરવામાં આવી રહી છે. નવો ટેરિફ પ્લાન 26 જાન્યુઆરી 2018થી ઉપલબ્ધ થશે.

આ પ્લાન હેઠળ યૂઝર્સને 28 દિવસો સુધી ફ્રી વૉઇસ કૉલ અને અનલિમિટેડ ડેટાનો ઉપયોગ કરી શકશો.જિયોએ દાવો કર્યો છે કે તેના પ્લાન્સ અન્ય કંપનીઓના પ્લાન્સથી 50 રૂપિયા સસ્તા છે અને સમાન કિંમતોમાં 50% વધુ ડેટા આપવામાં આવી રહ્યો છે.

હાલમાં 1GB પ્રતિદિવસના પ્લાનમાં 1.5GB આપવામાં આવી રહ્યુ છે. 1.5GB પ્રતિદિનના પ્લાનમાં 2GB આપવામાં આવી રહ્યુ છે. જ્યારે 399 રૂપિયાના પ્લાનમાં હવે 84 દિવસો સુધી ફ્રી વૉયસ 1.5GB ડેટા અનલિમિટેડ SMS અને જિયો એપનું પ્રીમિયમ સબ્સક્રિપ્શન મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ