ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Technology / read-must-downloading-whatsapp-from-google-play-store-can-be-dangerous

NULL / સાવધાન..! તમારા ફોનમાં WhatsApp છે...? તો આ જરૂર વાંચો

Published By: vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

આજકાલ WhatsApp વાપરનાર વર્ગની સંખ્યા વધતી જાય છે એમા પણ ગઇકાલે અચનાક થોડીવાર માટે થંભી ગયેલા  Whtsapp ને કારણે થોડીવાર માટે જીંદગી અટકી ગઇ હોય તેવુ લોકોએ અનુભવ્યુ હતુ.

જાણીતી મેસેજિંગ એપ WhatsApp ને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવી ક્યારેક વપરાશ કર્તામાટે ખતરનાક સાબિત થઇ શકે છે. google play storeપર એક તાજેતરમાં એક ફેક WhatsApp જોવા મળી રહ્યુ હોવાનું ધ્યાને આવ્યુ હતુ. જેને અત્યાર સુધી 5 હજારથી વધારે લોકોએ ડાઉનલોડ કર્યુ છે. આ WhatsApp નું માલિશસ વર્ઝન હોવાનું ધ્યાને આવ્યુ હતુ. આ પ્રકારનું વર્ઝન જો કોઇ ભૂલથી પણ ડાઉનલોડ કરી લેશો તો મોટી સમસ્યા ઉભી થઈ શકે છે.

ગૂગલ પ્લે સ્ટોર પર ફેક વ્હોટસેપ Update WhatsApp Messenger ના નામ પર જોવા મળી રહ્યુ છે આ સાથે જ ડેવલપરનું નામ WhatsApp Inc છે.

એટલુ જ નહી પ્લે સ્ટોરમાં આ જ નામનું વધુ એક વર્ઝન ખાસ મળવા પાત્ર છે જેને અત્યાર સુધી 10 લાખ લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે. તમને જણાવી દઇએ કે WhatsApp ના ગૂગલ પ્લે સ્ટોરમાં લગભગ 1 બિલિયન ડાઉનલોડ્સ છે. તો ભવિષ્યમાં આપ પણ જો વ્હોટસેપ ડાઉનલોડ કરવા ઇચ્છતા હોવ તો તમામ પ્રકાર વિગતો મેળવ્યા બાદ જ ડાઉનલોડ કરવુ.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ