ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Extra / press-conference-on-petrol-diesel

NULL / VIDEO: ગુજરાતીઓ આનંદો: ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલ થશે સસ્તાં

Published By: vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતાં...આ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી મોટી જાહેરાત કરી હતી.

ઉલ્લેખનીય છે વિજય રૂપાણીએ ગુજરાતની જનતાને દિવાળીની ભેટ આપતા જણાવ્યુ હતુ કે પેટ્રોલ-ડિઝલ પર લેવાતા વેટ ટેક્ક્ષમાં આશરે 4
% જેટલો ઘટાડો કર્યો હતો. આ ઘટાડો આજે મધરાતથી અમલી બનશે. સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયને લોકોએ હરખભેર વધાવી લીધો હતો. સરકાર દ્વારા કરવામાં આવેલ આ ઘટાડામાં હવેથી પેટ્રોલ 67.53 અને ડિઝલ 60.70 મળવા પાત્ર થશે. આ નિર્ણયથી વાર્ષિક 2316 કરોડની આવક સરકારને ઓછી મળશે. 

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે ‘અમે જનતાનો વિચાર કરીને ભાવમાં ઘટાડો કર્યો છે. સરકારે દિવાળીની ભેટ તરીકે ભાવમાં ઘટાડો કર્યો છે. સરકારને 2316 કરોડ રૂપિયાની ઘટ થશે. ઉદ્યોગો માટે પણ સરકારે ગેસના ભાવમા ઘટાડો કર્યો છે.

ગુજરાત સરકારે પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડા સાથે સસ્તા અનાજની  દુકાન ધારકોને 83 રૂપિયાને બદલે 102 કમિશન આપશે તેવી પણ એક જાહેરાત કરતા સસ્તા અનાજની દુકાન ધરાવતા લોકોમાં પણ ખુશીનું મોજુ ફરી વળ્યું હતુ.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ