ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / pan-card-not-linked-to-aadhaar-card-so-this-news-is-especially-for-you

NULL / PAN કાર્ડ - આધારકાર્ડ સાથે લિંક નથી કરાવ્યું? તો આ સમાચાર ખાસ તમારા માટે છે

Published By: vtvAdmin

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

જો તમે તમારો પાનકાર્ડ નંબર આદારકાર્ડ સાથે લિંક નથી કરાવ્યો તો તમારૂ પાનકાર્ડ રદ્દ થઈ શકે છે. સરકારે 31 ઓગસ્ટ સુધીમાં પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાનો આદેશ આપ્યો છે. નાણાં મંત્રાલયે સાથે એવું પણ કહ્યું છે કે જ્યાં સુધી આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરવામાં નહીં આવે ત્યાં સુધી રિટર્ન ફાઈલ પણ નહી થઈ શકે. રેવન્યુ સેક્રેટરી હસમુખ અઢિયાએ પણ સ્પષ્ટતા કરી કે જે નક્કી કરેલ સમય મર્યાદામાં પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક ન કરાવ્યું તો તમારો પાન નંબર પણ કેન્સલ થઈ શકે છે. 

ઉલ્લેખનીય છે કે દેશમાં લગભગ 2 કરોડથી પણ વધારે લોકો આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરાવી ચુક્યા છે. દેશભરમાં કુલ 25 કરોડ પાનકાર્ડ હોલ્ડર છે. દેશમાં હાલ 111 કરોડ લોકો પાસે આધારકાર્ડ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ