ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / online-grocery-shopping-grofers-postpaid-service-simple

NULL / ઑનલાઇન ઇચ્છો એટલી કરી શકો છો ખરીદી મહિનાના અંતમાં આપો રૂપિયા

Published By: vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

જેટલો ઇચ્છો એટલો કરિયાણાનો સામાન ખરીદો અને મહિનાના અંતે રૂપિયા ચુકવો તો? ઑનલાઇન ગ્રોસરી શૉપિંગ પોર્ટલ ગ્રોફર્સે નવી પોસ્ટપેડ સેવા શરૂ કરી દીધી છે. આ હેઠળ તમે મહિનામાં જેટલું ઇચ્છો એટલું રાશન ખરીદી શકો છો અને મહિનાના અંત સુધી તમે તેનું બિલ ચૂકવી શકો છો. ગ્રોફર્સે ગ્રાહકોને આ સેવાનો લાભ આપવા માટે ઑનલાઇન લેન્ડિંગ પ્લેટફોર્મ સિમ્પલની સાથે પાર્ટનરશિપ કરી છે.

કોઇ પણ ગ્રાહક સિમ્પલની મદદથી મહિનામાં કોઇ પણ સમય કરિયાણાનો સામાન સહિતની વસ્તુઓ ખરીદી શકો છો. મહિનાભરની ખરીદી કર્યા પછી અંત સુધી તમે બિલ આપી શકો છો.

ગ્રોફર્સના અધિકારીએ કહ્યુ કે ''આ નવી સેવાથી ગ્રાહકોને ઘણો ફાયદો થશે. આ અનેક અનોખી સેવા છે. આ પાર્ટનરશિપનો ઉદ્દેશ્ય કરિયાણાની ખરીદી ને સામાન્ય લોકો માટે સુગમ બનાવી દેશે.''

તેમણે આગળ કહ્યુ કે ગ્રોફર્સના ગ્રાહકો હવે મહિનામાં જેટલું ઇચ્છે એટલો કરિયાણાનો સામાન ખરીદી શ ખે અને પછી એક જ સાથે મહિનાના અંત સુધી બિલ ભરી શકે છે.  જોકે આ સુવિધા ગ્રોફર્સના નિયમિત ગ્રાહકો માટે ઉપલબ્ધ થશે તે પછી ઑનલાઇન ગ્રોસરી શૉપિંગ બીજા ગ્રાહકો માટે શરૂ કરશે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ