ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / now-the-driving-license-will-also-have-to-be-linked-with-aadhar-card

NULL / હવે આધારકાર્ડ વગર નહીં બને ડ્રાઇવિંગ લાઇસન્સ સરકાર કરી રહી છે તૈયારીઓ

Published By: vtvAdmin

Last Updated: 05:14 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

નવી દિલ્હી: એક જ નામથી ઘણા ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવનારોની સંખ્યા પર રોક લગાવવા માટે સરકાર મહત્વનું પગલું ભરવા જઇ રહી છે. મોબાઇલ અને પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાને જરૂરી બનાવ્યા બાદ સરકાર ડ્રાઇવિંગ લાઇસેન્સને પણ એને જોડવાની તૈયારી કરી રહી છે. સૂચના પ્રૌધોગિકી મંત્રી રવિ શંકરે આજે કહ્યું કે ડ્રાઇવિંગ લાઇસન્સને પણ આધારકાર્ડ સાથે લિંક કરવાનો વિચાર કરી રહી છે. 

રવિશંકરે કહ્યું કે જો ડ્રાઇવિંગ લાઇસમ્સને આધારકાર્ડથી જોડવામાં આવશે તો એનાથી ડુપ્લીકેટ લાઇસેન્સની સંખ્યા પર લગામ લગાવવા માટે મદદ મળશે. એમણે કહ્યું કે આધાર ડિજીટલ આઇન્ડેટિટી છે. આ પહેલા મે મહિનામાં પણ રવિશંકરે ડ્રાઇવિંગ લાઇસન્સને આધાર કાર્ડ સાથે જોડવા માટેની વાત કહી હતી. 

કેન્દ્ર સરકારે આ પહેલા પાન કાર્ડ અને મોબાઇલ નંબરને આધારકાર્ડ સાથે લિંકર કરવાની વાતને જરૂરી કરી દીધી હતી. જો તમે પાન કાર્ડને આધારથી લિંક કરાવ્યું નથી તો તમને આઇટીઆર ફાઇલ કરવામાં સમસ્યા થઇ શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ