ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / new-decision-of-rbi

NULL / નવી નોટને લઇને RBI એ શું કર્યો ધડાકો વાંચો જલ્દી

Published By: vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

કાળાનાણાં અને અને બેનામી આવક છુપાવનારાઓને બહાર લાવવામાટે થઇને સરકાર દ્વારા નોટબંધી કરવામાં આવી હતી પરંતુ નોટબંધીને કારણે નાના લોકોએ ખાસ હાલાકી ભોગવવી પડી. બજારમાં પુરતા પ્રમાણમાં 2000 ની નોટ તથા અન્ય નોટો પ્રાપ્ત ના થઇ શકવાને કારણે કેટલીય સમસ્યાઓ ઉભી થઇ હતી.

આ ઘટના બાદ એક નવી જાણકારી સામે આવી હતી. તાજેતરમાં આવેલ આ જાણકારી અનુસાર સરકારે 2000 ની નોટને હવે વધુ ના છાપવાનો આદેશ કરવામાં આવેલ છે.

ઉલ્લેખનીય છે કે આ વખતે દેશની તમામ બેંકોને નિર્દેશ જારી કરવામાં આવ્યા છે. આ નિર્દેશ અનુસાર હવે લોકોને આવતા ત્રણ મહિના સુધી બેંકોમાં નાની નોટ જ મળશે કારણ કે આરબીઆઈએ 2000ની નોટો છાપવાનું બંધ કરી દીધું છે. આરબીઆઈ અધિકારીએ જણાવ્યું કે સરકારે તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે દેશમાં 2000ની નોટોની સતત ઘટ પડી રહી છે.

નોટબંધી દ્વારા કાળાનાણાં દુર કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. આપને જણાવી દઇએ કે ભારતની રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું હવે પછીનું ફોકસ નાની નોટ પર રહેલું છે. આ કારણોસર હવે આ ચાલુ નાણાંકીય વર્ષમાં 2000 ની નોટ છાપવામાં આવશે નહીં.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ