બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Technology / mtnl-offer-2gb-data-per-day-and-unlimited-calling-for-just-rs-197

NULL / આવી ગઇ આ કંપનીની ધમાકેદાર ઓફર આપી રહી છે 197 રૂપિયામાં બધું જ અનલિમિટેડ

vtvAdmin

Last Updated: 06:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓની વચ્ચે ડેટા વોર ચાલુ છે. દરેક કંપની યૂઝર્સને આકર્ષવા માટે દરરોજ સસ્તો પ્લાન માર્કેટમાં ઊતારી રહી છે. હવે આ ડેટા વોરમાં સાર્વજનિક ક્ષેત્રની દૂરસંચાર કંપની એમટીએનએવ પણ સામેલ થઇ ગઇ છે. MTNLએ પોતાના યૂઝર્સ માટે એક નવો ધમાકેદાર ટેરિફ પ્લાન રજૂ કર્યો છે. કંપનીના આ નવા પ્લાનની કિંમત 197 રૂપિયા છે. 

કંપનીએ આ પ્લાનમાં 28 દિવસ સુધી દરરોજ 1 GB ડેટા અને બધા નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ ફ્રી મળી રહી છે. આ પ્લાનની ખાસ વાત એ છે કે આ પ્લાનમાં કોલિંગ માટે કોઇ સમયમર્યાદા નથી. એટલે કે તમે અનલિમિટેડ કોલિંગ કરી શકશો પરંતુ આ પ્લાનમાં એ સમસ્યા છે કે એમાં માત્ર તમે એમટીએનએલના નેટવર્ક પર જ અનલિમિટેડ કોલિંગ કરી શકશો. આ પ્લાનમાં 300 મેસેજ પણ મળશે. જણાવી દઇએ કે કંપનીએ આ પ્લાન માત્ર મુંબઇ અને દિલ્હી યૂઝર્સ માટે રજૂ કર્યો છે. 

197 રૂપિયાના આ ટેરિફ પ્લાનને રજૂ કર્યા બાદ એમટીએનએલ એક માત્ર એવી કંપની બની ગઇ છે જે જિયો અને એરટેલથી પણ ઓછી કિંમતમાં વધારે ફાયદા વાળો ટેરિફ પ્લાન રજૂ કરી રહી છે. તમને જણાવી દઇએ કે 197 રૂપિયાના આ પ્લાનને કંપનીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં ટ્રાયલ રૂપમાં 90 દિવસ માટે રજૂ કર્યો હતો. ત્યારે આ પ્લાનને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. લોકોના સારા રિસપોન્સ બાદ કંપનીએ એને યૂઝર્સ માટે પરમેનેન્ટ લોન્ચ કરી દીધો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ