ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Technology / merchants-can-not-charge-any-extra-charges

NULL / ATM કાર્ડ યૂઝર્સ ધ્યાન આપે આ 1 નિયમથી હજારો રૂપિયા સુધી બચાવી શકો છો દરરોજ

Published By: vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

ગ્રાહકોને ઘણી અધિકારો મળેલા છે પરંતુ મોટાભાગના લોકો એનાથી જાણકાર હોતા નથી. ડેબિટ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનાર યૂઝર જ એકસ્ટ્રા રૂપિયા આપતાં રહે છે પરંતુ એ લોકો એના માટે કંઇ જાણતા જ નથી. આજે અમે તમને એક એવો નિયમ કહેવા જઇ રહ્યા છીએ જેનાથી તમારા રૂપિયા બચશે. 

ડેબિટ ક્રેડિટ કાર્ડ ઉપયોગ કરનાર મર્ચેટ ગ્રાહકો પાસેથી સર્વિસ ચાર્જના નામ પર 2% એકસ્ટ્રા પૈસા વસૂલ કરે છે. મોટી રકમમાં આ 2 ટકા મોટી રકમ હોય છે. જેમ કે તમે 30 હજારની શોપિંગ કરો છો તો તમારે 2 ટકા એટલે કે 600 રૂપિયા તમારે મર્ચેન્ટને વધારે આપવા પડે છે. પરંતુ આ પૈસા તમારે આપવાના હોતા જ નથી તેમ છતાં મર્ચેન્ટ તમારી પાસેથી લે છે. 

શું છે નિયમ?
જે પણ મર્ચેન્ટ સ્વાઇપ મશીનની સુવિધા આપે છે તેમને આ મશીન બેંક પાસેથી લેવાનું હોય છે. આ મશીનના રેટ તરીકે જે-તે બેંક મર્ચેન્ટ પાસેથી 2 ટકા ચાર્જ વસૂલ કરે છે. મર્ચેન્ટ આ ચાર્જથી બચવા માટે આ રકમ ગ્રાહકો પાસેથી વસૂલ કરે છે. 

RBI પહેલા પણ એક સર્કુલર બહાર પાડી ચૂક્યું છ એમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે કોઇ પણ મર્ચેન્ટ ગ્રાહક પાસેથી આ પ્રકારનો ચાર્જ વસૂલ કરી શકે નહીં. જો કે કોઇ આવી રીતે ચાર્જ વસૂલે કરે તો ગ્રાહક સુરક્ષામાં એની ફરિયાદ કરવામાં આવી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ