ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / merchant-discount-rate-to-be-borne-by-government-for-2-years

NULL / ડિજિટલ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન આપવા માટે હવે સરકાર ચૂકવશે આ રેટ

Published By: vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

ડિજિટલ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન આપવા માટે સરકારે એક મોટું પગલું ભર્યું છે. 2000 રૂપિયા સુધીના ડિજિટલ ટ્રાન્જેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)ની ચૂકવણી 2 વર્ષ સુધી સરકાર કરશે. આ સુવિધા 1 જાન્યુઆરી 2018થી લાગુ થશે. શુક્રવારે કેન્દ્રિય કેબિનેટે આ નિર્ણયને મંજૂરી આપી.

ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી પ્રસાદે જણાવ્યું કે ડિજિટલ ટ્રાન્જેક્શને પ્રોત્સાહન આપવા માટે સરકારે બેંકો અને વેપારીઓને MDRની ચૂકવણી કરશે. ડેબિડ કાર્ડ આધાર દ્વારા પેમેન્ટ યુપીઆઈ (ભીમ એપ)થી પેમેન્ટ કરવા પર સરકાર આ રકમ પાછી આપશે.

મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એ કમિશન હોય છે જે પ્રત્યેક કાર્ડ ટ્રાન્જેક્શન સેવા માટે દુકાનદર બેંકને આપે છે. પોઈન્ટ ઓફ સેલ મશીન બેંક દ્વારા લગાવવામાં આવે છે. બેંક દ્વારા MDR તરીકે કમાયેલી રમકમાંથી કાર્ડ આપનારી બેંક અને કેટલોક ભાગ પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સ જેવા કે વીઝા માસ્ટરકાર્ડ કે NPCIને આપે છે. આ ચાર્જને કારણે જ દુકાનગાર કાર્ડથી પેમેન્ટ પર ખચકાટ અનુભવે છે.

રવિશંકરે જણાવ્યું કે આ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરે તે માટે એક કમિટી બનાવાઈ છે. તેમણે દેશમાં ડિજિટલ ટ્રાન્જેક્શનમાં ઝડપી વૃદ્ધિનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે એપ્રિલથી સપ્ટેમબર 2017માં માત્ર ડેબિટ કાર્ડથી 2 લાખ 18 હજાર 700 કરોડનું ટ્રાન્જેક્શન થયું છે. આ હિસાબે આ નાણાંકિય વર્ષના અંત સુધીમાં તે 4 લાક 37 હજાર કરોડનું થઈ જશે. તેમણે એમ પણ જણાવ્યું કે સરકાર દેશમાં ડિજિટલ ઈકોનોમીને 1 ટ્રિલિયન બનાવવા માટે ગ્લોબલ પ્લેયર્સની સાથે મંથન કરી રહી છે.

2012થી ભારતીય રિઝર્વ બેંક 2000 રૂપિયાના ડેબિટ કાર્ડ ટ્રાન્જેક્શન પર 0.75% MDR નક્કી કરવામાં આવ્યુ હતુ જ્યારે 2000થી ઉપરના ટ્રાન્જેક્શન પર 1% MDR લેવામાં આવે છે. ગત દિવસોમાં જ રિઝર્વ બેંકે MDRના રેટમાં બદલાવ કર્યો છે જે 1 જાન્યુઆરી 2018થી લાગૂ થશે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ