ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Technology / massive-news-for-jio-users-jio-tv-is-now-available-on-computers-and-laptops

NULL / JIO યૂઝર્સ માટે ખુશખબરી કોમ્પ્યૂટર પર હવે LIVE જોઇ શકશો JIO TV

Published By: vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

પોતાની ઓછી કિંમત 4G સર્વિસથી પૂરા ભારતમાં હલ્લાબોલ મચાવનારી કંની રિલાયન્સ JIO પોતાના યૂઝર્સ માટે લોકપ્રીય એપ JIO TV નું વેબ વર્ઝન લોન્ચ કરી દેવામાં આવ્યું છે. યૂઝર્સ હવે કોમ્પ્યુટર અને લેપટોપ પર http://jiotv.com ટાઇપ કરીને લાઇવ ટીવીનો આનંદ ઊઠાવી શકો છો. પરંતુ એના માટે યૂઝર પહેલા રિલાયન્સ જિયોનું ગ્રાહક હોવું ફરજીયાત છે કારણ કે જિયો આઇડીથી વેબ વર્ઝન પર લોગ ઇન કર્યા બાદ જ આ કામ કરશે. 

જિયો ટીવીની વેબ વર્ઝને ચલાવવું ઘણું સરળ છે. એના ઇન્ટરફેસને ખૂબ સરળ બનાવવામાં આવ્યો છે એટલે કે કંપનીની એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરવામાં આવેલી એપ જેવું જ કામ કરે છે. તમને જણાવી દઇએ કે કેટલાક સમયથી જિયો યૂઝર્સ JIO TV ના વેબ વર્ઝનની ડિમાન્ડ કરી રહ્યા હતા. જેની પર પ્રતિક્રિયા આપતાં કંપનીએ આ વેબ વર્ઝનને લોન્ચ કરી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ