બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Technology / lyf-s-mega-offer-lyf-c459-and-c451-available-at-a-price-of-rs-2-392

NULL / LYFની મેગા ઓફર LYF C459 અને C451 રૂ.2 392 અને રૂ.2 692ની કિંમતે ઉપલબ્ધ

Published By: vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

LYF સ્માર્ટફોને દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી આ વખતે ‘LYF મેગા ઓફરપ્રસ્તુત કરી છે. 22 ઓક્ટોબર 2017 સુધી માન્ય આ ઓફર LYF C 459 (એમઆરપી રૂ. 4699) અને LYF C 451 (એમઆરપી રૂ. 4999) અનુક્રમે રૂ. 2392 અને રૂ. 2692ની અસરકારક કિંમતે ઉપલબ્ધ થશે.
 

આ મેગા ઓફરમાં રૂ. 2307ની બચત થાય છે  જેમાં જિયોનાં પૂરક લાભ મળે છે. તેમાં રૂ. 99માં જિયો પ્રાઇમ મેમ્બરશિપ  84 દિવસ માટે ડેટા અને ફ્રી વોઇસ સાથે રૂ. 399નો ડેટા પ્લાન અને રૂ. 149નાં એક પછી એક એમ 9 રિચાર્જ માટે 5જીબીનું ડેટા વાઉચર્સ (દરેકનું મૂલ્ય રૂ. 201) સામેલ છે.

 

કેવા છે મોબાઈલમાં ફિચર્સ?

4.5” IPS ડિસ્પ્લે અને 160 ડિગ્રી વ્યૂઇંગ એંગલ સાથે LYF C સીરિઝ સ્માર્ટફોન શ્રેષ્ઠ વીડિયો વ્યૂઇંગ અનુભવ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરેલ છે.  આ સિવાય ઓનલાઇન સ્ટ્રીમિંગ તેમજ જિયોનાં ખરાં અર્થમાં 4જી નેટવર્ક પર જિયો ટીવી  જિયો સિનેમા જેવી મનોરંજન એપ્લિકેશન સામેલ છે.
 

આ ઓફરથી ભારતનાં મોબાઇલ ફોન માર્કેટમાં વધુ એક પરિવર્તન લાવશે. LYF મેગા ઓફર સાથે જિયોએ હવે તમામ કન્ઝ્યુમર સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે અને તહેવારની આ સિઝનમાં જિયો ડિજિટલ લાઇફને શક્ય બનાવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ