ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Technology / karbonn-k9-music-4g-launch-india-price

NULL / 8MP કેમેરાની સાથે લોન્ચ થયો 5000 રૂપિયાનો 4G સ્માર્ટફોન

Published By: vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

Karbonnએ નવો સ્માર્ટફોન Karbonn K9 Music 4G લોન્ચ કર્યો છે.  K9 Music 4G સ્માર્ટફોનમાં ડ્યુઅલ સ્પીકર આપવામાં આવ્યું છે. આ સાથે જ ગ્રાહકોને આ સ્માર્ટફોન ખરીદવા પર  Saavn Pro સબ્સક્રિપ્શન 3 મહિના માટે આપવામાં આવશે. Karbonn K9 Music 4G બ્લૂ અને શેમ્પન કલરના વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. કંપનીએ આ સ્માર્ટફોન 4 990 રૂપિયા રાખવામાં આવી છે.

ડ્યુઅલ સિમને સપોર્ટ કરાત Karbonn K9 Music 4G સ્માર્ટફોન આઉટ ઑફ ધ બૉક્સ એન્ડ્રોઇડ 7.0 નૂગટ પર રન કરશે. આ સ્માર્ટફોનમાં 5 ઇંચની FWVGA (480x854 પિક્સલ) ડિસ્પ્લે આપવામાં આવી છે.  આ સાથે જ 1GB રેમની સાથે 1.3GHz ક્વૉડ કોર પ્રોસેસર પર રન કરશે.

કેમેરા સેક્શનની વાત કરવામાં આવે તો  Karbonn K9 Music 4G રિયરમાં ઑટો ફોકસ અને LED ફ્લેશની સાથે 8 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. આ સાથે જ ફ્રન્ટમાં સેલ્ફી માટે 5 મેગાપિક્સલ કેમેરા આપવામાં આવ્યો છે અને સ્માર્ટફોનમાં ઇન્ટરનલ મેમરી 16GBની છે જેને માઇક્રો SD 128GB સુધી વધારી શકાશે.

ક્નેક્ટિવિટી માટે K9 Music 4Gમાં Bluetooth GPS Wi-Fi 802.11 b/g/n માઇક્રો USB અને  OTG સપોર્ટ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં ડાયમેન્શન 143.75x71.55x9.2mm અને વજન 170 ગ્રામ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ