ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Technology / jio-offers-rs-3-300-cashback-on-recharge-of-rs-399-above

NULL / જલ્દી કરો JIOની ધમાકેદાર ઓફર 399ના રિચાર્જ પર મળી રહ્યું છે 3300 રૂપિયાની કેશબેક

Published By: vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

નવી દિલ્હી: રિલાયન્સ JIOએ પોતાના પ્રાઇમ કસ્ટમર્સ માટે નવી ઓફરની જાહેરાત કરી છે. હકીકતમાં આ કેશબેક ઓફર છે અને આ જીયો પ્રાઇમ રસ્ટમર્સ માટે છે. કંપનીના પ્રમાણે 399 રૂપિયા અથવા વધારેના દરેક રિચાર્જ પર કસ્ટમર્સને 2 599 રૂપિયાની કેશબેક આપવામાં આવશે. 

રિલાયન્સ જિયો 399 રૂપિયા અથવા એનાથી વધારે દરેક રિચાર્સ પર 400 રૂપિયાનું કેશબેક વાઉચર આપશે. આ ઉપરાંત રિલાયન્સ જિયોએ ડિજીટલ વોલેટની સાથે પાર્ટનરશિપ કરી છે જે હેઠળ દરેક રિચાર્જ પર 300 રૂપિયા સુધીનું ઇન્સ્ટન્ટ કેશબેક આપવામાં આવશે. 

રિલાયન્સ જિયોએ આ કેશબેક ઓફર માટે લીડિંગ ઇ-કોમર્સ કંપનીઓની સાથે પણ પાર્ટનરશિપ કરી છે જે હેઠળ 1899 રૂપિયાની કેશબેક વાઉચર આપવામાં આવશે. પાર્ટનર વોલેટમાં એમેઝોન પે પેટીએમ મોબિક્વિક ફોન પે એક્સિસ પે અને ફ્રીચાર્જ સામેલ છે જ્યાંથી તમે કેશબેક લઇ શકો છો. 

આ ઉપરાંત રિલાયન્સ જિયો સ્પેશિયલ વાઉચર દ્વારા ઇ-કોમર્સ પાર્ટનર્સ જેમ કે એજીયો યાત્રા ડોક કોમ અને રિલાયન્સ ટ્રેન્ડ પર વાઉચર રીડીમ કરી શકે છે. જિયો પ્રાઇમ કસ્ટમર્સને યાત્રા ડોટ કોમ દ્વારા બુક કરવામાં આવેલી ડોમેસ્ટિક ફ્લાઇટ ટિકીટ પર 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. જો કે વન વે યાત્રા માટે માત્ર 500 રૂપિયા જ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. 

રિલાયન્સ ટ્રેન્ડ દ્વારા શોપિંગ કરવા પર જિયો પ્રાઇમ કસ્ટમર્સને 1999 રૂપિયાની ખરીદારી પર 500 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. 

AJIOની વેબસાઇટ પર શોપિંગ કરનાર રિલાયન્સ જિયો પ્રાઇમ કસ્ટમર્સને 1500 રૂપિયાની ખરીદારી પર 399 રૂપિયાનું AJIO વાઉચર મળશે. 

કંપની પ્રમાણે JIOના દરેક પ્રાઇમ ઓફર્સ 10 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી જ વેલિડ હશે. જિયો કેશબેક વાઉચર 50 રૂપિયાની 8 ટોકન હશે જે માઇ જિયો એપ પર મળશે. એને 15 નવેમ્બરથી રીડીમ કરાવી શકીએ છીએ. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ